અમદાવાદઃ લાંબા સમયથી જેલમાં રહેલા આસારામબાપુએ જેલમાં કોરોના વાયરસ લાગવાનો ભય દર્શાવી ટેમ્પરરી જામીન ઉપર છોડવા ગુજરાત હાઇકોર્ટમાં કરેલ જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે.પોતાની મોટી ઉમર અને નબળા આરોગ્યને ઘ્યાને લઇ જામીન પર છોડવા માંગણી કરેલ પણ અદાલતને વાત માન્ય રાખી નથી.