By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોહલી વનડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 13 હજાર રન પુરા કરનારો બેટ્સમેન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોહલી વનડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 13 હજાર રન પુરા કરનારો બેટ્સમેન
GeneralSports

કોહલી વનડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 13 હજાર રન પુરા કરનારો બેટ્સમેન

HM News
Last updated: 12/09/2023 1:09 AM
HM News
2 years ago
Share
Pc : Twitter
SHARE

એશિયા કપ 2023ના સુપર 4 માં ભારતીય ટીમનો પાકિસ્તાનની ટીમ સામે મુકાબલો થયો હતો.કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વિરાટ કોહલીનો રુઆબ જોવા મળ્યો.કોહલીએ પોતાના ઈન્ટરનેશનલ કરિયરની 77મી તથા વનડે ઈન્ટરનેશનલની આ 47માં સદી પુરી કરી.કોહલીએ 94 બોલમાં 122 રન બનાવી અણનમ રહ્યો હતો.જેમા તેણે 9 ચોકા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

આ ઈનિંગ દરમ્યાન કોહલી વનડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 13 હજાર રન પુરા કરનારા બેટ્સમેન બની ગયો છે.કોહલીએ આ બાબતે દેશના સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે.આ પહેલા સચિન તેંડુલકરે 321 ઇનિંગ્સમાં 13 હજાર રન પૂરા કર્યા હતા.તો વિરાટે આ ઉપલબ્ધિ મેળવવા માટે માત્ર 267 ઇનિંગ્સ લીધી છે.

સચિને પણ પાકિસ્તાન સામે જ પુરા કર્યા હતા 13 હજાર રન

આમ જોઈએ તો આ વિશેષ સંયોગ જોવા મળ્યો છે કે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પણ 13 હજાર રન પાકિસ્તાન સામે જ પુરા કર્યા હતા.તેમણે 16 માર્ચ 2004માં રાવલપીંડીમાં 330 મેચોની 321મી ઈનિંગ્સમાં આજ રીતે કર્યુ હતું.તે મેચમાં સચિને 141 રનોની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં ભારતે પાકિસ્તાનને 12 રનોથી હરાવ્યું હતું.

વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 13 હજાર રન

વિરાટ કોહલી- 267 ઈનિંગ્સ, કોલંબો 2023

સચિન તેંડુલકર- 321 ઈનિંગ્સ, રાવલપિંડી 2004

રિકી પોન્ટિંગ- 341 ઈનિંગ્સ, ઓવલ 2010

કુમાર સંગાકારા- 363 ઈનિંગ્સ, હમ્બનટોટા 2014

સનથ જયસૂર્યા- 416 ઈનિંગ્સ, દાંબુલા 2009

બિલાડી પર અઠવાડિયા સુધી કરાયો ગેન્ગ રેપ, બિલાડીનું મોત
દેશમાં ત્રણ વર્ષમાં 1.29 કરોડ રેશન કાર્ડ રદ કરાયાં
એક્ટર અર્જુન રામપાલની પાર્ટનરના ભાઈએ અટકાયતને કોર્ટમાં પડકારી
રાજ્યસભાની ટિકિટ ન મળતાં નગ્માનો નિસાસોઃ મારી 18 વર્ષની તપસ્યા ઓછી પડી
મહેસાણામાં ગુરૂવારથી સ્વૈચ્છિક લોકડાઉન : ૨ મે સુધી બજારો બંધ
Share This Article
Facebook Email Print
Previous Article 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ઉ. પ્રદેશમાં 19નાં મોત
Next Article નિફટીએ ઇતિહાસ સર્જ્યો : 20,000ની સપાટી કૂદાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up