By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ સામે G-7 દેશો 600 અબજ ડોલર ઊભા કરશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ સામે G-7 દેશો 600 અબજ ડોલર ઊભા કરશે
GeneralInternational

ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ સામે G-7 દેશો 600 અબજ ડોલર ઊભા કરશે

HM News
Last updated: 27/06/2022 7:09 AM
HM News
3 years ago
Share
SHARE

એલમાઉ : અમેરિકાના પ્રમુખ જો બાઈડેન અને પશ્ચિમ દેશોની ત્રણ દિવસની જી-7 સમિટનો રવિવારે જર્મનીના બાવેરિયન આલ્પ્સ ખાતે આરંભ થયો હતો.આ દેશોએ ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટની સામે વૈશ્વિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનરશિપ માટે 600 અબજ ડોલર ઊભા કરવાની પહેલ કરી છે.આ રકમ 2027 સુધીમાં ઊભું કરાશે.રશિયા-યુક્રેન યુદ્ધની પડનારી આર્થિક અસરો અને રશિયાને કઈ રીતે પાઠ ભણાવવો તેની રણનીતિ નક્કી કરવા આ દેશો મંથન કરશે.બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સને નેતાઓને ચેતવ્યા હતા કે થાકવાનું નથી.

બાઈડેન જી-7ના આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનને ખુલ્લો મૂકશે. જી-7ના કેટલાક દેશો તેમના પોતાના અલગ પ્લાન મૂકશે.ચીનથી ચિંતિત આ દેશોએ સૌપ્રથમ ગયા વર્ષે આ પ્રોજેક્ટ વહેતો કર્યો હતો અને હવે તેને નવા શીર્ષક‘પાર્ટનરશિપ ફોર ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ’ હેઠળ લોન્ચ કરી રહ્યા છે.અગાઉ તેને“બિલ્ડ બેક બેટર વર્લ્ડ”નામ આપવામાં આવ્યું હતું.અમેરિકાના અધિકારીઓ સતત કહેતા આવ્યા છે કે ચીનની ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલ વિવધ દેશોને દેવામાં ડૂબાડવા માટે છે અને તેનો સૌથી વધુ ફાયદો ચીનને જ થવાનો છે.

યોગાનુયોગ સમિટ શરૂ થઈ ત્યારે જ રશિયે યુક્રેનની રાજધાની કીવ પર મિસાઈલ હુમલો કર્યો હતો.બાઈડેને પ્રી-સમિટ મીટિંગ દરમિયાન કહ્યું હતું કે “આપણે બધાએ સંગઠિત થવું પડશે કારણ કે પુટિન શરૂઆતથી જ મોકો શોધી રહ્યા છે કે નાટો અને જી-7 દેશોમાં ભાગલા પડશે.પરંતુ આપણે એવું નહીં થવા દઈએ.”

જી-7 મીટિંગના આરંભિક સત્રમાં સભ્ય દેશોએ પુટિન સામે વિવિધ પ્રકારે પ્રહાર કર્યા હતા.બોરીસ જોન્સને કહ્યું હતું કે “શું આપણે હવે જેકેટ પહેરવા જોઈએ કે કેમ.આપણે બતાવવું પડશે કે આપણે પુટિન કરતાં વધુ આકરા છીએ.”કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પુટિન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે “ખુલ્લા શરીરે હોર્સબેક રાઈડ” રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુટિનના શર્ટ વગરના અનેક ફોટો પ્રસિદ્ધ થયા છે જે સંદર્ભમાં ટ્રુડોએ આમ કહ્યું હતું.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article G-7 દેશ રશિયાથી સોનાની આયાત બંધ કરશે: જો બાઇડેન
Next Article IPLમાં લલિત મોદીને જાહોજલાલી, મર્સિડીઝ કારમાં જ ફરવું પસંદ હતું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

2 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

2 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

2 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

2 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up