By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: તિસ્તા સામે કાર્યવાહી અંગે UNની સંસ્થાની ટિપ્પણી બિનજરૂરીઃ ભારત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > તિસ્તા સામે કાર્યવાહી અંગે UNની સંસ્થાની ટિપ્પણી બિનજરૂરીઃ ભારત
GeneralNational

તિસ્તા સામે કાર્યવાહી અંગે UNની સંસ્થાની ટિપ્પણી બિનજરૂરીઃ ભારત

HM News
Last updated: 30/06/2022 6:52 AM
HM News
3 years ago
Share
SHARE

નવી િદલ્હી : ભારતે બુધવારે કાર્યકર્તા તિસ્તા સેતલવાડની ધરપકડ અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયની ટિપ્પણીને તદ્દન બિનજરૂરી ગણાવીને ફગાવી દીધી હતી.ભારતે તિસ્તા સામે કરાયેલી કાર્યવાહીને દેશની સ્વતંત્ર ન્યાય વ્યવસ્થાને અનુરૂપ ગણાવી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાના નિવેદનને સંપૂર્ણપણે બિનજરૂરી ગણાવ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ મામલે પ્રતિક્રિયા આપતાં નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય ઓથોરિટીએ સ્થાપિત ન્યાયિક નિયમો મુજબ કાયદાના ઉલ્લંઘન વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે OHCHRએ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેમને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી.

તિસ્તા સામેની કાર્યવાહી અંગે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાની ટિપ્પણી પર,બાગચીએ કહ્યું હતું કે સેતલવાડ કેસ પર OHCHRની ટિપ્પણી સંપૂર્ણપણે ગેરવાજબી છે અને તે ભારતની સ્વતંત્ર ન્યાય વ્યવસ્થામાં દખલ કરનારી છે.આવી કાનૂની કાર્યવાહીને ઉત્પીડન ગણાવવી ભ્રામક અને અસ્વીકાર્ય છે.યુએન માનવાધિકાર એજન્સીએ તેના ટ્વિટમાં કહ્યું:“અમે તિસ્તા સેતલવાડ તથા બે ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓની ધરપકડ અને અટકાયતથી ખૂબ ચિંતિત છીએ અને તેમની તાત્કાલિક મુક્તિની માગ કરીએ છીએ.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વિદેશીઓ માટે મુંબઇ ભારતનું સૌથી મોઘું શહેર : દિલ્હી બીજા ક્રમે
Next Article ફ્લોર ટેસ્ટ પહેલાં જ ઉદ્ધવનું રાજીનામુંઃ ભાજપનો માર્ગ મોકળો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

3 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

3 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

3 months ago

બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી

3 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up