By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નુપુર શર્મા પર આકરા પ્રહારો કરનાર કતારમાં હિંદુઓને અંતિમ સંસ્કાર કરવાની પણ મંજૂરી નથી, ગલ્ફ દેશોની અર્થવ્યવસ્થા 76 લાખ ભારતીયો પર ટકી છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > નુપુર શર્મા પર આકરા પ્રહારો કરનાર કતારમાં હિંદુઓને અંતિમ સંસ્કાર કરવાની પણ મંજૂરી નથી, ગલ્ફ દેશોની અર્થવ્યવસ્થા 76 લાખ ભારતીયો પર ટકી છે
GeneralInternational

નુપુર શર્મા પર આકરા પ્રહારો કરનાર કતારમાં હિંદુઓને અંતિમ સંસ્કાર કરવાની પણ મંજૂરી નથી, ગલ્ફ દેશોની અર્થવ્યવસ્થા 76 લાખ ભારતીયો પર ટકી છે

HM News
Last updated: 10/06/2022 11:28 AM
HM News
4 years ago
Share
SHARE

ગલ્ફ દેશોમાં 76 લાખથી વધુ ભારતીયો કામ કરે છે.આ ભારતીયો ત્યાંની અર્થવ્યવસ્થાને એક નવો આયામ આપી રહ્યા છે.એટલું જ નહીં, કોરોના મહામારી દરમિયાન ભારતે આરબ દેશોને ઢગલા મોઢે અનાજ અને ફળોની સપ્લાય કરી હતી.કતારમાં હિન્દુઓને અંતિમ સંસ્કાર કરવાની મંજુરી નથી, જી હા નુપુર શર્મા દ્વારા સત્ય બોલવા પર ઉકળી ઉઠેલા ખાડી દેશ કતારમાં અલ્પસંખ્યકોને માનવાધિકારના ઘોર ઉલંઘનથી પસાર થવું પડે છે.કતાર એ દેશોમાં શામેલ છે પ્રોપગેંડા પર ભારત જેવા વિશાળ દેશની આંતરિક બાબતોમાં પોતાનું નાક ઘુસેડે છે,પણ ફળો તથા અનાજ માટે ભારત અને ભારતીયો પર નભે છે, તે છતાં કતારમાં હિન્દુઓને અંતિમ સંસ્કાર માટે ભારત આવવું પડે છે.

હવે ભારતે કતાર સરકારને ત્યાં રહેતા હિન્દુઓના પૂજા સ્થળ અને અંતિમ સંસ્કાર માટે સ્મશાન માટે જમીન આપવા જણાવ્યું છે.જણાવી દઈએ કે કતાર સહિત વિવિધ ખાડી દેશોમાં હિન્દુ સમુદાયના લાખો લોકો રહે છે,જેઓ ત્યાંના વિકાસમાં પોતાનું અજોડ યોગદાન આપી રહ્યા છે.કતારમાં રહેતા આ હિંદુઓના કોઈ સંબંધીનું મૃત્યુ થાય તો તેમને કાં તો દફનાવવામાં આવે છે અથવા અંતિમ સંસ્કાર માટે મૃતદેહને ભારત લાવવાતો હોય છે.કતાર એક ઇસ્લામિક દેશ છે અને તે હિંદુઓને મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી આપતો નથી.

જણાવી દઈએ કે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ હાલમાં જ કતાર,ગબાન અને સેનેગલની આઠ દિવસની સરકારી મુલાકાતેથી પરત ફર્યા છે.પ્રતિનિધિ મંડળના સભ્ય હે.સુશીલ મોદીએ જણાવ્યું હતું કે ભાજપના કેટલાક નેતાઓ દ્વારા કરવામાં આવેલા વાંધાજનક નિવેદનો બાદ કરવામાં આવેલી કાર્યવાહીથી કતાર સંતુષ્ટ જોવા મળ્યું છે.હાલમાં ગલ્ફ દેશોમાં 76 લાખથી વધુ ભારતીયો કામ કરે છે.આ ભારતીયો ત્યાંની અર્થવ્યવસ્થાને એક નવો આયામ આપી રહ્યા છે.એટલું જ નહીં, કોરોના મહામારી દરમિયાન ભારતે આરબ દેશોને ઢગલા મોઢે અનાજ અને ફળોની સપ્લાય કરી હતી.

વિદેશ મંત્રાલયના ડેટા અનુસાર, UAEએ વર્ષ 2020માં તેની કાજુની કુલ આયાતમાંથી 21 ટકા અને ડેરી પ્રોડક્ટની કુલ આયાતના 15 ટકા હિસ્સાની ખરીદી કરી હતી. તે જ સમયે, ઈરાને તેની 24 ટકા ચા ભારતમાંથી આયાત કરી હતી.

તમને જણાવી દઈએ કે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (IOC)માં 56 દેશો સામેલ છે.અહીં રહેતા લોકોની કુલ વસ્તી 190 કરોડ છે, જે વિશ્વની વસ્તીના લગભગ 24.4 ટકા છે. IOC ની સ્થાપના 25 સપ્ટેમ્બર 1969 ના રોજ મોરોક્કોમાં કરવામાં આવી હતી.ત્યારે તેનું નામ ઓર્ગેનાઈઝેશન ઓફ ધ ઈસ્લામિક કોન્ફરન્સ (OIC) હતું. 28 જૂન 2011ના રોજ નામ બદલીને IOC કરવામાં આવ્યું હતું.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાષ્ટ્રપતિ પદ માટે નેટિઝન્સમાં આરિફ મોહમ્મદ ખાનના નામની ચર્ચા, લોકોએ કહ્યું- તેઓ રાષ્ટ્રવાદી અને બુદ્ધિમાન, ઇસ્લામી કટ્ટરપંથીઓએ ગણાવ્યા ‘કાફિર’
Next Article કાનપુર રમખાણોમાં PFIનો હાથ : સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલાં નિઝામ કુરેશીની હિન્દુફોબિક ચેટ પણ સામે આવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up