By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મુંબઈમાં પ્રિ-મોન્સૂન શાવર્સનો પ્રારંભ ઉપનગરોમાં એકથી સવા ઈંચ વરસાદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મુંબઈમાં પ્રિ-મોન્સૂન શાવર્સનો પ્રારંભ ઉપનગરોમાં એકથી સવા ઈંચ વરસાદ
GeneralMumbai

મુંબઈમાં પ્રિ-મોન્સૂન શાવર્સનો પ્રારંભ ઉપનગરોમાં એકથી સવા ઈંચ વરસાદ

HM News
Last updated: 10/06/2022 7:45 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઇ : લાંબા સમયથી કાળઝાળ ગરમી અને ઓગાળી નાખે એવા ઉકળાટથી ત્રાસેલા મુંબઇગરાઓને સાંજ પછી જોરદાર ઝાપટાં અને વરસાદ પડતા થોડી રાહત થઇ હતી.ખાસ તો પૂર્વ અને પશ્ચિમના પરા વિસ્તારમાં પવનના સૂસવાટા સાથે ઝાપટાં અને ઝરમર વરસાદ પડયોહતો.ચોમાસાના વિધિવત આગમન પહેલાંના આ પ્રી-મોન્સૂન શાવર્સ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું.આજે સાંજ પછી પશ્ચિમના ઉપનગરો દહીસર,બોરીવલી,કાંદિવલી,મલાડ તેમજ પૂર્વના ઉપનગરો ઘાટકોપર,વિદ્યાવિહાર,વિક્રોલી,મુલુન્ડમાં વરસાદ પડયો હતો.

ચોમાસા પહેલાંના જોરદાર ઝાપટાંએ પરાં વિસ્તાર કપર વધુમહેર રી હતી.દહીંસરમાં સૌથી વધુ વરસાદ પડયો હતો.દહીંસરમાં ૫૦ મી.મી.(બેઈંચ)વરસાદ નોંધાયો હતો.બોરીવલીમાં ૩૭મી.મી.,વિક્રોલીમાં ૩૪ મી.મી.અને મુલુંડમાં ૩૩ મી.મી.વરસાદ નોંધાયો હતો.એમ બીએમસી કન્ટ્રોલરૂમે જણાવ્યું હતું.

બોરીવલીમાં એટલો વરસાદ તૂટી પડયો હતો કે ટ્રેનમાંથી ઉતરી ઘર તરફ જવાવાળા સંખ્યાબંધ લોકોની ભીડ પુલ અને સ્ટેશનના છાપરા નીચે જામી હતી.કારણ કે સવારે કામધંધે જવા નીકળેલા લોકો છત્રી લઇને નહોતા નીકળ્યા.એટલે તો આજે રિક્ષાવાળાને તડાકો પડયો હતો.વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.હવામાન ખાતાંના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી કેટલાક દિવસો સૂધી પ્રિ મોન્સુન શાવર્સ ચાલુ રહેશે.ભારે વરસાદની સ્થિતિ તા.૨૦મી જુન પછી જ સર્જાય તેવી સંભાવના છે.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કાશ્મીર જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરશુંઃ નવનીત રાણા
Next Article મહારાષ્ટ્રમાં આજે 24 વર્ષ પછી રાજ્યસભાની ચૂંટણી જંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up