દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. તેવામાં તબલીગી જમાતના જે લોકોનો કોરોન્ટાઈનનો સમય પૂર્ણ થયો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. દેશમાં તબલીગી જમાતનાં ઘણા લોકો કોરોના વાયરસ પોઝિટિવ સામે આવ્યા છે. આ સાથે જ તબલીગી જમાતનાં લોકો પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉત્તર પ્રદેશમાં ઈંડોનેશિયા અને થાયલેન્ડ મૂળના 17 લોકોને જેલ મોકલવામાં આવ્યા છે. તેમના પર પાસપોર્ટ અને વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો જે સાબિત થતા આ કાર્યવાહી કરવામાં આવી છે.
યુપીમાં જમાતીઓ પર કાર્યવાહી શરુ, 17ને જેલ મોકલાયા
Leave a Comment