By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં વર્ષ 2017માં ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં વર્ષ 2017માં ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
GeneralSurat

સુરતમાં વર્ષ 2017માં ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

HM News
Last updated: 02/02/2023 10:26 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત,તા.02 ફેબ્રુઆરી 2023,ગુરૂવાર : વર્ષ 2017માં સુરતના કતારગામ વિસ્તારમાં ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસના ગુનામાં તેમજ વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના બે ગુનામાં નાસ્તા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઓરિસ્સાના ગંજામ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.સુરત પોલીસ કમિશ્નર દ્વારા પકડાયેલા આરોપી ઉપર 20 હજાર રૂપિયાનું ઇનામ પણ ઘોષિત કરવામાં આવ્યું હતું.

સુરતથી ઉતરાણ વચ્ચે રેલ્વે પાટા ઉપર લોખંડના-લાકડાના બાકડા મૂકી ટ્રેન ઉથલાવી પાડવાના ઈરાદે મૂકી રાખતા અહીસા એક્સપ્રેસ ટ્રેનના એન્જીનના આગળના ભાગે ટકરાતા ટ્રેન અવરોધવાનો ચકચારી બનાવ 28 ડીસેમ્બર 2017ના રોજ બન્યો હતો.આ સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ સમગ્ર ગુનાની તપાસ સુરત ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી હતી.તપાસ દરમ્યાન 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 9 આરોપીઓ નાસ્તા ફરતા જાહેર કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે માહિતી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલો આરોપી ઓરિસ્સાના ગંજામ જિલ્લા ખાતે ફરી રહ્યો છે.માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ત્યાં જઈને આરોપી સચિન ઉર્ફે દિલીપ અરકિત પાંડી (ઉ.28 રહે, કોદલા ગામ, જી.ગંજામ, ઓરિસ્સા)ને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી એ.કે.રોડ રેલ્વે પટરી પાસે આવેલી ઝૂપડપટ્ટીમાં ઓરિસ્સાવાસીઓ રહેતા હોય અને છૂટકમાં દારૂ તથા ગાંજાનો વેચાણ કરતા હોય ત્યાં પોલીસ દ્વારા અવાર નવાર રેઇડ કરતા પોતાની ધાક બેસાડવા માટે વર્ષ 2017ના નવેમ્બર મહીનામાં રાત્રીના સમયે પોતે તેના મિત્રો તથા વતનના રહીશો સાથે મળી ગુનાહિત કાવતરું રચી રેલ્વે પટરી પાસે લોખંડનો બાંકડો તથા લાકડાનો બાંકડો ઉચકી સુરતથી ઉત્રાણ તરફ જતી રેલ્વે લાઈનના પાટા ઉપર મૂકી ટ્રેનને ઉથલાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઉપરાંત આરોપીની વધુ કડક પૂછપરછમાં બહાર આવ્યું હતું કે પોતે તેના સાથી મિત્રો સાથે મળી ઓક્ટોબર-2016માં આશરે 100 કિલોગ્રામ જેટલો ગાંજાનો જત્થો મંગાવી વરાછા અશ્વિની કુમાર રોડ અશોક નગર ઝૂપડપટ્ટીના રૂમ નબર 111માં વેચાણ કરવા માટે સંતાડી રાખ્યો હતો.પોલીસે રેઇડ કરી હતી અને ગાંજાનો જત્થો ઝડપી પાડી વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો.

આ ઉપરાંત નવેમ્બર 2016માં આશરે 150 કિલો ગ્રામ જેટલો ગાંજાનો જત્થો મંગાવી અશ્વિની કુમાર રોડ અશોક નગર ઝૂપડપટ્ટી ન્યુ રબી ટેલર્સની બાજુમાં આવેલી રૂમમાં વેચાણ કરવા માટે સંતાડી રાખ્યો હતો.ત્યાં પણ પોલીસે રેડ કરી ગાંજાનો જત્થો ઝડપી પાડ્યો હતો અને વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.આ બંને ગુનામાં પણ તે વોન્ટેડ હતો.

વધુમાં આરોપી વિરુદ્ધ સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ પણ ઈશ્યુ થયું હતું.તેમજ સુરત પોલીસ કમિશ્નર દ્વારા પકડાયેલા આરોપી ઉપર 20 હજાર રૂપિયાનું ઇનામ પણ ઘોષિત કરવામાં આવ્યું હતું.સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે આરોપીની તેના વતનથી ધરપકડ કરવામાં આવી છે.ગામમાં તેનો સપોર્ટ હોવાથી જયારે પણ પોલીસ પકડવા જતી હતી ત્યારે પોલીસની મુવમેંટની જાણકારી મળી જતી હતી અને તેની ધરપકડ થઇ શકતી ન હતી.પરંતુ આ વખતે ખુબ જ મહેનત કરીને આરોપીને પકડવામાં સફળતા મેળવી છે.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article LCB ની ટીમે બારડોલીના નવી કિકવાડ ખાતેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી
Next Article જિલ્લા LCB પોલીસે કાપડની આડમાં લઇ જવાતો 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up