રાત્રી સમયે ૧૯ ડિગ્રી વઘુત્તમ તાપમાન
સુરત, તા.૨૪
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી તાપમાનમાં ફેરફાર અનુભવાઈ રહ્ના છે. દિવસ દરમ્યાન આકરો તાપ અને મળસ્કે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્ના છે.
સુરત હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૩.૮ ડિગ્રી અને ન્યુનતમ તાપમન ૧૯.૦ ડિગ્રી નોîધાયું છેï. હવામાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા તેમજ હવાનું દબાણ ૧૦૧૪ મીલીબાર નોîધાયુ છે. શહેરમાં સવારથીજ ઉત્તર દિશાથી કલાકના ૫ કિલોમીટરïની ઝડપે પવાન ફુંકાઇ રહ્ના છે. ફેબ્રુઆરી મહિનાના છેલ્લા સપ્તાહ દરમ્યાનજ દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્ના છે. છેલ્લા ત્રણ દિવસની સતત ગરમીમાં વધારો થતા તાપમાનમાં વધારો થઇ રહ્ના છે. આગામી દિવસોમાં તાપમામાં નોîધપાત્ર વધારો થાય તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ફેબ્રુઆરી મહિનાના અંતે શિયાળાની પુર્ણાહુતી અને ઉનાળાની શરૂઆત થાય તેવું વાતાવરણનો દક્ષિણ ગુજરાત આજે અનુભવ કરી રહ્ના છે.
સુરત શહેરમાં દિવસમાં ૩૩ ડીગ્રી તાપમાન નોધાયું
Leave a Comment

