By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ‘ઉર્દુ’ શિખવા આવતી સગીરા પર મૌલાનાએ વારંવાર કર્યું દુષ્કર્મ : ફિટકાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ‘ઉર્દુ’ શિખવા આવતી સગીરા પર મૌલાનાએ વારંવાર કર્યું દુષ્કર્મ : ફિટકાર
GeneralSaurashtra

‘ઉર્દુ’ શિખવા આવતી સગીરા પર મૌલાનાએ વારંવાર કર્યું દુષ્કર્મ : ફિટકાર

HM News
Last updated: 15/07/2020 7:15 AM
HM News
6 years ago
Share
SHARE

ભૂજ તા.15 : કચ્છના નખત્રાણા તાલુકાના ઢોરો ગામની મદ્રેસાના મૌલાનાએ ઊર્દૂ-અરબી શીખવા આવતી 14 વર્ષની બાળા પર છ વર્ષથી અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

ભોગ બનનારની ઉંમર હાલ 19 વર્ષની છે અને લગ્ન થયા બાદ પતિએ વાત જાણીને તેણીને હિંમત આપતાં તે ફરિયાદ નોંધાવવા આગળ આવી છે.ભોગ બનનાર યુવતીએ નરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 2015માં તે 14 વર્ષની હતી ત્યારે ગામની મદ્રેસામાં નજીકના વજીરાવાંઢનો સમસુદ્દીન હાજી સુલેમાન જત નામનો મૌલાના તેને ભણાવતો હતો.

સમસુદ્દીન મદ્રેસામાં જ રહેતો હતો.વર્ષ 2015માં મૌલાનાએ તેને પોતાના કપડાં ધોઈ આપવા જણાવ્યું હતું. તે બાથરૂમમાં કપડાં ધોવા ગઈ ત્યારે મૌલાનાએ ત્યાં આવીને તેની સાથે અડપલાં કરી પહેલીવાર દુષ્કર્મ આચર્યું હતું.દુષ્કર્મ આચર્યાં બાદ તેણે યુવતીને ‘કોઈને કહેતી નહીં, નહિતર તારી બદનામી થશે અને હું તને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી.ભોગ બનનાર ત્યારે ખૂબ ડરી ગઈ હતી.ત્યારબાદ 2019 સુધી તેણે અલગ અલગ સમયે ચારેક વખત તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. કંટાળીને યુવતીએ મદ્રેસામાં જવાનું બંધ કર્યું હતું.

દરમિયાન,થોડાંક માસ અગાઉ યુવતીના લગ્ન થઈ ગયાં હતા. આજથી વીસેક દિવસ અગાઉ તેણે મૌલાનાના કરતૂત અંગે પતિને જણાવતાં પતિ એકદમ હચમચી ઉઠ્યો હતો. હિન કૃત્ય આચરનારા મૌલાના સામે તેણીના પતિએ ફરિયાદ નોંધાવવા હિંમત આપી હતી.પતિએ હિંમત બંધાવતા યુવતી આજે નરા પોલીસ મથકે પતિ જોડે ફરિયાદ નોંધાવવા આવી હતી.ગુના સમયે યુવતીની વય 14 વર્ષની હોઈ પોલીસે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ-પોક્સોની કલમ 5(એલ), 6 તેમજ આઈપીસી 376 (2) (એન), 506 (2)ની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કામિકા એકાદશી: અગિયારસની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતૃઓ સ્વર્ગલોકમાં અમૃતપાન કરે છે
Next Article સંજાણ પંચાયતના કામોમાં ભ્રષ્ટાચારનો સભ્યોનો આક્ષેપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up