By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોનાથી GST વસૂલાતને ફટકો, પ્રથમ ત્રિમાસમાં 59 ટકાનું ગાબડું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > કોરોનાથી GST વસૂલાતને ફટકો, પ્રથમ ત્રિમાસમાં 59 ટકાનું ગાબડું
BusinessGeneralNational

કોરોનાથી GST વસૂલાતને ફટકો, પ્રથમ ત્રિમાસમાં 59 ટકાનું ગાબડું

HM News
Last updated: 01/07/2020 12:14 PM
HM News
6 years ago
Share
SHARE

– જૂનમાં જીએસટીની રૂ.90,917 કરોડની વસૂલાત થઈ

નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારીને પગલે દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનને પગલે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની વસૂલાતને પ્રથમ ત્રિમાસિક ગાળામાં ફટકો પડ્યો છે. એપ્રિલથી જૂનના ગાળામાં જીએસટી વસૂલાત 59 ટકાનું ગાબડું પડ્યું છે.જૂન માસમાં જીએસટી કલેક્શન રૂ.90,917 કરોડ થયું હતું જ્યારે મે માસમાં તે રૂ. 62,009 કરોડ અને એપ્રિલમાં રૂ. 32,294 કરોડ રહ્યું હતું.

વર્ષ દર વર્ષની તુલનાએ જૂનમાં જીએસટીની વસૂલાતમાં 9 ટકાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે મેમાં 62 ટકા તેમજ એપ્રિલમાં 28 ટકાન ઘટાડો થયો હતો.પ્રથમ ત્રિમાસમાં જીએસટી વસૂલાતમાં 59 ટકાનું ગાબડું પડ્યું હતું.કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેને પગલે અર્થતંત્રને જોરદાર ફટકો પડ્યો હતો.

નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે,નાણાકીય વર્ષમાં સરકારને આવકમાં ફટકો પડ્યો છે.કોરોના મહામારી તેમજ આર્થિક નરમાઈ અને સરકારે ટેક્સ ભરવામાં આપેલી રાહતને પગલે સરકારની આવકમાં ઘટાડો થયો છે.જો કે વિતેલા ત્રણ માસના આંકડા જોતા જીએસટી વસૂલાતમાં સુધારો થતો હોવાનું ચિત્ર દેખાય છે.

પંજાબ,છત્તીસગઢ,મધ્ય પ્રદેશ,બિહાર,આસામ,આંધ્ર પ્રદેશ,તેલંગાણા,કર્ણાટક સહિતના રાજ્યમાં ગત વર્ષની તુલનાએ જૂનમાં જીએસટી વસૂલાતમાં વધારો નોંધાયો હતો.પૂર્વોત્તરના રાજ્યો સિક્કિમ,મણીપુર,ત્રિપુરા,નાગાલેન્ડ,અરુણાચલ પ્રદેશમાં પણ જૂનમાં જીએસટી વસૂલાતમાં સુધારો થયો હતો.

જૂનમાં ગ્રોસ જીએસટી વસૂલાત રૂ. 90,917 કરોડ રહ્યું હતું જે પૈકી કેન્દ્રીય જીએસટી રૂ. 18,980 કરોડ તેમજ સ્ટેટ જીએસટીની રૂ. 23,970 કરોડની આવક રહી હતી.એકત્રિત જીએસટી આવક રૂ. 40,302 કરોડ થઈ હતી.ચીજવસ્તુની આયાતમાંથી આવક 71 ટકા તેમજ સ્થાનિક કામગીરીથી આવક 97 ટકા રહી હતી.કેન્દ્ર સરકારે માર્ચ તેમજ એપ્રિલના જીએસટી રિટર્ન ભરવામાં વધુ મુદત આપી હતી અને ફેબ્રુઆરીના કેટલાક જીએસટી રિટર્ન જૂન 2020માં ભરવામાં આવ્યા હતા.મે માસના જીએસટી રિટર્ન જુલાઈના પ્રારંભે ભરવામાં આવશે.

નિષ્માતોના મતે કોરોના મહામારીને પગલે નાણા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીએસટી વસૂલાતમાં ઘટાડો થવો સ્વાભાવિક છે અને જૂનમાં જીએસટીની આવકમાં વધારો સારી નિશાની છે.જો કે કેન્દ્રની જીએસટી આવકમાં ઘટવાથી રાજ્યોની આવક પણ પ્રભાવિત થઈ છે.કેન્દ્ર દ્વારા રાજ્યોને જીએસટી આવકમાં પડતી ખાધને સરભર કરવાના મામલે પણ ચિંતા જણાય છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ડાંગ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતા ગેરહાજર
Next Article વોડાફોન-આઇડિયાને રેકોર્ડ બ્રેક નુકસાન, 2019-20 નાણાકીય વર્ષમાં 73,878 કરોડ રુપિયાનું નુકસાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up