By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જૂનમાં રૂ.૧૨.૪૦ લાખ કરોડની મૂલ્યના ૪.૨૭ કરોડ ઇ-વે બિલ જનરેટ થયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > જૂનમાં રૂ.૧૨.૪૦ લાખ કરોડની મૂલ્યના ૪.૨૭ કરોડ ઇ-વે બિલ જનરેટ થયા
BusinessGeneralNational

જૂનમાં રૂ.૧૨.૪૦ લાખ કરોડની મૂલ્યના ૪.૨૭ કરોડ ઇ-વે બિલ જનરેટ થયા

HM News
Last updated: 06/07/2020 5:54 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.૬: જૂનમાં સરેરાશ ૧૪ લાખથી વધારે ઇ-વે બિલ જનરેટ થયા છે. નવી કરપ્રણાલી જીએસટી પ્રણાલીમાં રૂ.૫૦,૦૦૦થી વધારે મૂલ્યના માલસામાનના પરિવહન માટે ઇ-વે બિલ આવશ્યક હોય છે.જીએસટી નેટવર્ક (જીએસટીએન) એ રવિવારે કહ્યુ કે, જૂનમાં દરરોજ ૧૪.૨૬ લાખ ઇ-વે બિલ જનરેટ કરાયા છે જે કોરોના વાયરસની મહામારીની લીધે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉન પૂર્વેના સ્તરના લગભગ ૭૭ ટકા બરાબર છે.

જીએસટીએન એ નિવેદનમાં જણાવ્યું કે,કંપનીઓ અને ટ્રાન્સપોર્ટરોએ જૂનમાં૧૨.૪૦ લાખ કરોડ રૂપિયાના માલની માટે ૪.૨૭ કરોડ ઇ-વે બિલ ઇશ્યૂ કર્યા છે. જે માર્ચમાં જનરેટ કરાયેલા ૧૧.૪૩ લાખ કરોડ રૂપિયાની મૂલ્યવાળા ચાર કરોડ બિલથી વદારે છે.નિવેદનમાં જણાવ્યુ છે કે લોકડાઉનમાં છુટછાટ બાદ આર્થિક ગતવિધિઓમાં આવેલા સુધારાના આ સંકેત છે. એપ્રિલમાં ૩.૯૦ લાખ કરોડ રૂપિયાના ૮૪.૫૩ લાખ અને મે મહિનામાં ૮.૯૮ લાખ કરોડ રૂપિયાના ઇ-વે બિલ જનરેટ કરાયા હતા.જેની તુલનામાં સરકારના પોર્ટલથી ફેબ્રુઆરીમાં ૧૫.૩૯ લાખ કરોડ રૂપિયાના ૫.૬૩ કરોડ અને જાન્યુઆરીમાં ૧૫.૭૧ લાખ કરોડ રૂપિયાના ૫.૬૧ કરોડ બિલ જનરેટ કરાયા હતા. આંકડાઓ મુજબ ૨૫ જાન્યુઆરીથી ૨૪ માર્ચ ૨૦૨૦ દરમિયાન દરરોજ સરેરાશ ૧૮.૪૯ લાખ ઇ-વે બિલ જનરેટ કરાયા છે.

લોકડાઉનના પ્રથમ તબક્કા ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ દરમિયાન આ આંકડો મોટા ઘટાડા સાથે ૧.૭૨ લાખ બિલ દૈનિક પર આવ્યો હતો.લોકડાઉન ૨.૦દ્ગક દરમિયાન ૧૫ એપ્રિલથી ત્રણ મે સુધી સરેરાશ દૈનિક ૩.૫૧ લાખ ઇ-વે બિલ જનરેટ કરાયા હતા.લોકાડઉનના ત્રીજા તબક્કા એટલે કે ચાર મેથી ૧૪ મે દરમિયાન દૈનિક ૬.૭૫ લાખ બિલ જનરેટ કરાયા હતા. લોકડાઉનના ચોથા તબક્કા એટલે ૧૫ મેથી ૩૧ મે સુધી દરરોજના ૯.૮૪ લાખ ઇ-વે બિલ જનરેટ કરાયા હતા.જૂનમાં અનલોક ૧.૦ દરમિયાન આ આંકડો વધીને ૧૪.૨૬ લાખ બિલ દૈનિકે પહોંચી ગયો.કોરોના વાયરસને અંકુશમાં લેવા માટે ૨૫ માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરાયુ હતુ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાજપમાં પરિવર્તન, બુઢ્ઢાઓનો બાય-બાય, સંગઠનમાં હવે કઇ ઉંમર જોઇશે? જાણો.
Next Article પાકિસ્તાનમાં ભગવાન કૃષ્ણના મંદિરના શિલાન્યાસના 4 દિવસમાં જ કટ્ટરવાદીઓએ પાયા ઉખાડી ફેંક્યા, ઈમરાન ચૂપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up