નવી દિલ્હી, તા. 24 ફેબ્રુઆરી, 2024 : યુક્રેનની સ્થિતિને લઈ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલી રહી છે.
યુક્રેનમાં ભારતીય દૂતાવાસ કાર્યરત છે.એરસ્પેસ બંધ થયા બાદ વૈકલ્પિક સ્થળાંતર માર્ગો સક્રિય કરવામાં આવી રહ્યા છે. વધારાના રશિયન બોલતા અધિકારીઓને યુક્રેનના પડોશી દેશોમાં તૈનાત કરવા માટે મોકલવામાં આવ્યા છે.
આ સાથે જ યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
દિલ્હી કંટ્રોલ રૂમના નંબર-
+91-1123012113
+91-1123014104
+91-1123017905
1800118797
આ ઉપરાંત situationroom@mea.gov.in પર ઈમેઈલ કરી શકાશે.
યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસના નંબર પણ જાહેર
કરવામાં આવ્યા છે.
હેલ્પલાઈન નંબર-
+380-997300428,
+380-997300483
જ્યારે cons1.kyiv@mea.gov.in પર ઈમેઈલ કરી શકાશે.