By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વલસાડ ઓવરબ્રિજ માટે 180 કરોડની ગ્રાન્ટ મંજૂર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડ ઓવરબ્રિજ માટે 180 કરોડની ગ્રાન્ટ મંજૂર
GeneralSouth Gujarat

વલસાડ ઓવરબ્રિજ માટે 180 કરોડની ગ્રાન્ટ મંજૂર

HM News
Last updated: 07/07/2020 7:36 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ,07 જુલાઈ :વલસાડ જિલ્લાની પ્રજા માટે અત્યંત ઉપયોગી વલસાડ રેલવે ઓવરબ્રિજ માટે રાજ્ય સરકારે રૂ.180 કરોડની માતબર ગ્રાન્ટ મંજૂર કરતાં વર્ષો જૂના આ બ્રિજના નવનિર્માણની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરાશે.હજારો વાહનોથી 24 કલાક ધમધમતા આ બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવા માટે ધારાસભ્ય ભરતભાઇ પટેલ,જિલ્લાના ધારાસભ્યો કનુભાઇ દેસાઇ,અરવિંદ પટેલ વિગેરેઓ સાથે બેઠકમાં આ માતબર ગ્રાન્ટને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
વલસાડ આરપીએફ રેલવે ઓવરબ્રિજથી અતુલ જતા માર્ગ તથા ધરમપુર ચોકડી તરફ જતાં રોડ પર આવેલા રેલવે ઓવરબ્રિજના નવ નિર્માણનો પ્રશ્ન હલ થયો છે.હાલમાં રેલવે ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટની કામગીરી પશ્ચિમ રેલવે દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે.ધારાસભ્ચો સાથે આ બેઠકમાં પણ રજૂઆત થતાં ડે.સીએ નિતીનભાઇ પટેલે વલસાડ જિલ્લાને લક્ષ્‍યમાં લઇ રેલવે બ્રિજ માટે રૂ.180.25 કરોડની જંગી ગ્રાન્ટને મંજૂરી આપી હતી.જેને લઇ ભરતભાઇ પટેલે જિલ્લાની પ્રજાવતી ડે.સીએમનો આભાર વ્યક્ત કર્યો હતો.

વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે જણાવ્યું કે,વલસાડ રેલવે ઓવરબ્રિજ માટે રૂ.180.25 કરોડની ગ્રાન્ટને વહીવટી મંજૂરી બાદ હવે વલસાડના ભગોદ અને પારડીના ઉમરસાડીને જોડતાં કોસ્ટલ રોડ ઉપર રૂ.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજનું ડે.સીએમ નિતીનભાઇ પટેલના હસ્તે ટૂંક દિવસોમાં લોકાર્પણ કરાશે.

પલસાણામાં બોઈલર ફાટતાં 6 કારીગરો દાઝ્યા
ઓર્ડરમાં મોડુ કર્યો તો સ્વિગીના ડિલિવરી બોયે રેસ્ટોરન્ટ સંચાલકને ગોળી મારી દીધી
હવે શિંદે જ શિવસેનાના ‘એકનાથ’
ભીમ આર્મી ચીફ ચન્દ્રશેખર આઝાદ આજે નાગપુરમાં સંઘ કાર્યાલય બહાર તિરંગો ફરકાવશે
પેલેસ્ટાઈની નાગરિકોનો પથ્થરમારો, ઈઝરાયેલની કાર્યવાહીમાં ૪૨ને ઈજા
Share This Article
Facebook Email Print
Previous Article ઈઝરાયેલના સાયબર એટેકમાં ઈરાનનું પરમાણુ એકમ રાખ થયું
Next Article મધ્યપ્રદેશ ભાજપમાં ઉકળતો ચરૂ : ડખ્ખા ચરમસીમાએ : શિવરાજે મોવડીઓને જાણ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up