મધ્‍યપ્રદેશ : થૂંક લગાવી ફળ વેચનારની ધરપકડ, જેલ હવાલે કરાયો

331

રામસેન : થૂંક લગાડી ફળ વેંચનારનો એક વિડિયો વાયરલ થયા પછી ફળ વેંચનાર શેરૂમિયાંનો પોલીસ એ કોરોના ટેસ્‍ટ કરાવયો ત્‍યારબાદ પઠારી ઉપજેલ મોકલવામાં આવ્‍યો એના કોરોના ટેસ્‍ટની રીપોર્ટ સોમવારના આવશે.શેરૂની પુત્રીએ કહ્યું પિતાની માનસિક સ્‍થિતિ સારી નથી પરિવારના લોકો આનો સામનો કરી રહ્યા છે.સૌથી પહેલા ટીકટોક પર લેવાવાળા દીપક નામદેવ દ્વારા થાણામાં આવેદન આપવા પર પોલીસે મામલાની તપાસમાં લઇ પ્રકરણનીનોંધણી હતી.શેરૂને ન્‍યાયલયમાં રજૂ કરવામાં આવેલ જયાંથી જેલ રવાના કરવામાં આવ્‍યો માનસિક સ્‍થિતિથી જોડાયેલ વાતને મેડકીલ વિશેષજ્ઞ સ્‍પષ્‍ટ કરી શકે છે.ધારા ર૬૯-ર૭૦માં પ્રકરણ નોંધ કરી ન્‍યાયલયમાં રજૂ કરાયો હતો.

Share Now