લોકડાઉનના કારણે અનિચ્છનિય ગર્ભાવસ્થાના અસંખ્ય કેસ નોંધાશેઃ રિસર્ચ

305

યુનો, તા.૩૦: યુનાઈટેડ નેશન પોપ્યુલેશન ફંડના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લાગૂ લોકડાઉનના કારણે સ્વાસ્થ્ય સેવાઓ ખોરવાઈ જહય નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશમાં લગભગ પાંચ કરોડ મહિલાઓ આધુનિક ગર્ભનિરોધના ઉપયોગથી વંચિત રહી શકે છે,જેમાંથી આવનારા મહિનાઓમાં અનિચ્છનીય ગર્ભધારણના ૭૦ લાખ મામાલાઓ સામે અકિલા આવી ચૂકયા છે.

યૂએનએફપીએ અને સહયોગીઓના આંકડાઓ રજૂ કર્યા છે.રિસર્ચમાં કહેવામાં આવી રહ્યું છે કે, ‘છ માસથી વધારેના કનિદૈ લાકિઅ સમયમાં લોકડાઉનથી સંબંધિત મુશ્કેલીઓને નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોમાં ચાર કરોડ ૭૦ લાખ મહિલાઓ આધુનિક ગર્ભનિરોધકોના ઉપયોગથી વંચિત રહી શકે છે.આનાથી આવનારા મહિનાઓમાં અનિચ્છનીય ગર્ભધારણના ૭૦ લાખ વધારે મામલાઓ સામે આવી શકે છે.છ માસના લોકડાઉન લેંગિક ભેદભાવના ત્રણ કરોડ ૧૦ લાખ અતિરિકત મામલાઓ સામે આવી શકે છે.’ તે અનુસાર મહામારીના આ સમયમાં મહિલાઓને ખતના (એફજીએમ) અને બાળ વિવાહ જેવી કુપ્રથાઓને સમાપ્ત કરવાની દિશામાં ચાલી રહેલા કાર્યક્રમોની ગતિ પણ પ્રભાવિત થઇ શકે છે.આનાથી એક દશકામાં એફજીએમના આનુમાનિત ૨૦ લાખ અને મામલાઓ સામે આવ્યા છે.

Share Now