By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: PSI ભરતી કૌભાંડને લઈ વિધાનસભામાં હોબાળો,કોંગ્રેસ-AAPના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > PSI ભરતી કૌભાંડને લઈ વિધાનસભામાં હોબાળો,કોંગ્રેસ-AAPના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ
GandhinagarGeneral

PSI ભરતી કૌભાંડને લઈ વિધાનસભામાં હોબાળો,કોંગ્રેસ-AAPના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

HM News
Last updated: 01/03/2023 9:21 AM
HM News
3 years ago
Share
SHARE

ગાંધીનગર, 1 માર્ચ 2023 બુધવાર : કરાઈ પોલીસ એકેડેમીમાં 40 લાખ રૂપિયાની લાંચ આપીને એક યુવક કોઈપણ જાતની લેખિત કે શારીરિક પરીક્ષા આપ્યા વગર જ સીધો જ કરાઈ પોલીસ એકેડેમીમાં પીએસઆઈ તરીકે તાલીમ લઈ રહ્યો છે.એવો આક્ષેપ થતાં જ સરકારે તપાસ હાથ ધરી હતી.જેમાં એક યુવક જાન્યુઆરી મહિનાથી કરાઈ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હોવાનું બહાર આવતાં ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ત્યારે આજે આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં હોબાળો કર્યો હતો.ત્યાર બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યો હતો.બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

કોંગ્રેસના ધારાસભ્યોએ PSI ભરતી કૌભાંડને લઈને ગૃહમાં ચર્ચાઓ કરવાની માંગ કરી હતી.ત્યારે ભાજપના ધારાસભ્યએ નિયમ મુજબ કાર્યવાહી કરવાની વાત કરી હતી.ત્યારે વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાં પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી.

ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર અને પોલીસ ભરતીની પ્રક્રિયા પર સણસણતો આક્ષેપ કર્યો હતો કે 40 લાખ રૂપિયાની લાંચ આપીને એક યુવક કોઈપણ જાતની લેખિત કે શારીરિક પરીક્ષા આપ્યા વગર જ સીધો જ કરાઈ પોલીસ એકેડેમીમાં પીએસઆઈ તરીકે તાલીમ લઈ રહ્યો છે.આ અંગેના પુરાવા પણ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવતાં સરકાર તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને ગુપ્ત તપાસ હાથ ધરતાં વાસ્તવમાં ખોટા દસ્તાવેજોના આધારે એક યુવક જાન્યુઆરી મહિનાથી કરાઈ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હોવાનું બહાર આવતાં ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article IPS વિકાસ સહાય ગુજરાતના નવા પોલીસ વડા બન્યા
Next Article Axis Bankએ 11603 કરોડમાં ખરીદ્યો Citi Bank નો રિટેલ બિઝનેસ, ગ્રાહકો માટે બદલાશે આ નિયમો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

2 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

2 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

2 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

2 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up