By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સરકારે વૃદ્ધ પેન્શન યોજનામાં કર્યો વધારો, 11 લાખ ગુજરાતીઓને થશે લાભ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > સરકારે વૃદ્ધ પેન્શન યોજનામાં કર્યો વધારો, 11 લાખ ગુજરાતીઓને થશે લાભ
GandhinagarGeneral

સરકારે વૃદ્ધ પેન્શન યોજનામાં કર્યો વધારો, 11 લાખ ગુજરાતીઓને થશે લાભ

HM News
Last updated: 03/03/2022 12:08 PM
HM News
3 years ago
Share
SHARE

ગાંધીનગર, તા. 03 માર્ચ, 2022, ગુરૂવાર : અનુસૂચિત જાતિ,વિકસતી જાતિ,વિચરતી અને વિમુકત જાતિ,લઘુમતિઓ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ દિવ્યાંગો,વૃદ્ધો અને નિરાધારોના સશક્તિકરણ,સર્વાંગી વિકાસ અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સરકાર અમલ કરી રહી છે.આ યોજનાઓમાં લાભાર્થીઓને મળનાર રકમમાં વધારો કરી વધુ સારી રીતે સહાયભૂત થવા સરકારે નિર્ણય કરેલ છે.

– નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાના ૬૦ થી ૮૦ વર્ષના લાભાર્થીઓને હાલ ૭૫૦ માસિક પેન્શ્ન આપવામાં આવે છે.જેમાં ૨૫૦નો વધારો કરી ૧૦૦૦ માસિક પેન્શકન આપવામાં આવશે.૮૦ વર્ષ ઉપરના લાભાર્થીઓને હાલ ૧૦૦૦ માસિક પેન્શ ન આપવામાં આવે છે.જેમાં ૨૫૦નો વધારો કરી ૧૨૫૦ માસિક પેન્શાન આપવામાં આવશે. જેનો લાભ આશરે ૧૧ લાખ લાભાર્થીઓને મળશે.આ યોજના માટે જોગવાઇ ૯૭૭ કરોડ.

– રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શઆન યોજના અને સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શરન યોજનામાં લાભાર્થીઓને હાલ ૬૦૦ માસિક પેન્શઆન આપવામાં આવે છે.જેમાં ૪૦૦નો વધારો કરી ૧૦૦૦ માસિક પેન્શન આપવામાં આવશે. આ યોજના માટે જોગવાઇ ૩૫ કરોડ.

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના જે આંકડા આવ્યા તેમાં ૬૦% તબલગી કનેકશન
રાણા દંપતીની જામીન અરજી પરનો ચુકાદો હવે બુધવાર પર મોકૂફ રખાયો
ચીનના જાની દુશ્મન તાઈવાનની રાજધાનીમાં હિન્દુ મંદિરનુ ઉદઘાટન
મુંબઈમાં વરલી ખાતે બપોરે ૨ સુધીમાં ૭ ઈંચ વરસાદ : ૮ થી ૧૦ ઈંચ ક્રોસ કરી જશે
INDIAને ‘ભારત’ કરવાનો 19 વર્ષ પહેલા મુલાયમ સિંહ યાદવે રજૂ કર્યો હતો પ્રસ્તાવ
Share This Article
Facebook Email Print
Previous Article NFSA કુટુંબોને અન્ન વિતરણ કરવા 621 કરોડની જોગવાઈ, જાણો અન્ન, નાગરિક પુરવઠા વિભાગ માટે શું જાહેરાત થઈ ?
Next Article મોસ્કોમાં કેપ્સ્યુલમાં બંધ છે બે અમેરિકન વૈજ્ઞાનિકો, યુધ્ધ શરુ થવા અંગે બેખબર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up