By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ક્યારે અટકશે મહિલાઓ પર અત્યાચાર? અપરાધોની સંખ્યા વર્ષ 2019માં 7% વધી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ક્યારે અટકશે મહિલાઓ પર અત્યાચાર? અપરાધોની સંખ્યા વર્ષ 2019માં 7% વધી
GeneralNational

ક્યારે અટકશે મહિલાઓ પર અત્યાચાર? અપરાધોની સંખ્યા વર્ષ 2019માં 7% વધી

HM News
Last updated: 01/10/2020 8:59 AM
HM News
5 years ago
Share
SHARE

ઉત્તરપ્રદેશમાં હાથરસમાં યુવતિ પર બળાત્કાર કરીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાથી આખા દેશૉ આક્રોશમાં છે.ત્યારે સવાલ એ ઉભો થાય કે આવી ઘટનાઓ ક્યાં જઇને અટકશે? કે સરકાર કેવા કેવા પગલાં લેશે? નિર્ભયા જેવા કેસો આવ્યા બાદ આવી અનેક નિર્ભયાના જીવ જતા હશે જેની નોંધ નહી લેવાતી હોય.

સોશિયલ મીડિયામાં જ્સ્ટીસ ફોર મનિષા ટ્રેન્ડ કરી રહયું છે. નિભર્યાકાંડ પછી મહિલા ઉત્પીડનના કાયદામાં સુધારો કરવા છતાં બળાત્કાર અને મહિલા પર અત્યાચાર થવાનું પ્રમાણ ઘટયું નથી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના જણાવ્યા અનુસારસ,૨૦૧૯ના વર્ષમાં રોજ ૮૭ મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ બની હતી.વર્ષમાં કુલ ૪૦૫૮૬૧ જે ૨૦૧૮ના આંક કરતા ૭ ટકા જેટલા વધારે હતા.30.9 ટકા કેસના આરોપીઓ પીડિતાના પતિ કે સગા સંબંધીઓ હતા

2018ની સરખામણીમાં મહિલા પરના અપરાધમાં 7 ટકા વધારો

૨૦૧૮માં ૨,૭૮,૨૩૬ કેસ નોંધાયા હતા.એનસીઆરબી ૨૦૧૯ના ડેટા અનુસાર આઇપીસી કલમ હેઠળ જે કેસ નોંધવામાં આવ્યા તેમાંના ૩૦.૯ ટકાના આરોપીઓ પીડિતાના પતિ કે સગા સંબંધીઓ જ હતા.આ ઉપરાંત ૨૧.૮ ટકા ગુનાઓ મહિલાઓની બે ઇજજતી અને ૧૭.૯ ટકા અપહરણ કેસ હતા.એનસીઆરબીના આંકડા અનુસાર માત્ર મહિલાઓ જ નહી બાળકો સાથે સંકળાયેલા અપરાધમાં પણ વધારો થયો છે.

રિપોર્ટ મુજબ ૨૦૧૮ની સરખામણીમાં ૨૦૧૯માં ૪.૫ ટકા વધારો થયો છે.૨૦૧૯માં બાળકો સાથેના ૧.૪૮ લાખ ગુનાઓ બન્યા જેમાં ૪૬.૬ ટકા ઉત્પીડનને લગતા હતા. જયારે ૩૫.૩ કેસ યૌન શોષણને લગતા બન્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંર્તગત એનસીઆરબીએ ૩૬ રાજયો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશો અને ૫૩ મહાનગરોના અપરાધને લગતા આંકડા નોંધ્યા હતા અને તેના આધારે કુલ ત્રણ ભાગમાં અહેવાલ તૈયાર કરવામાં આવ્યું છે.જો કે પ્રાપ્ત માહિતી અનુસાર આ નવા ડેટામાં પશ્ચિમ બંગાળ રાજયના ડેટાનો સમાવેશ થતો નથી.આથી તેના આંકડા વર્ષ ૨૦૧૮ની સ્થિતિ દર્શાવે છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલા ગુનાઓના આધારે તૈયાર થાય છે પણ દુર અંતરિયાળ વિસ્તારમાં બળાત્કાર અને મહિલા ઉત્પીડનની ઘટનાઓ બનતી રહે છે પણપોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી,એમ ગણીએ તો મહિલાઓ પરના અત્યાચારની વાસ્તવિકતાના મૂળ આંકડા કરતા પણ વધારે હશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કેટલા સિનિયર નેતાઓએ દિલ્હી હાઇકમાન્ડ સુધી રજૂઆત કરી કે ગુજરાતના સંગઠનમાં બઘું બરાબર થતું નથી,સી.આર પાટિલના નિર્ણયોને કારણે ભાજપમાં બે જૂથ પડ્યાં !!
Next Article પોપ ફ્રાન્સીસે ટ્રમ્પને આપ્યો જોરદાર ઝાટકો! વિદેશમંત્રી પોમ્પિયોને મળવાની ઘસીને ના પાડી દીધી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up