By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાત હાઈકોર્ટમાં ફરી લોકડાઉન, 16મી ઓક્ટોબરથી ચાર દિવસ સુધી રહેશે બંધ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાત હાઈકોર્ટમાં ફરી લોકડાઉન, 16મી ઓક્ટોબરથી ચાર દિવસ સુધી રહેશે બંધ
AhmedabadGeneral

ગુજરાત હાઈકોર્ટમાં ફરી લોકડાઉન, 16મી ઓક્ટોબરથી ચાર દિવસ સુધી રહેશે બંધ

HM News
Last updated: 15/10/2020 7:08 AM
HM News
5 years ago
Share
SHARE

સમગ્ર રાજ્યમાં ઘાતક કોરોના વાયરસનો કહેર યથાવત છે.રાજ્યમાં કોરોના વાયરસનું જોર ધીમે ધીમે ઘટતું જઈ રહ્યું છે,તેમ છતાં અમુક જગ્યાઓએ કોરોના વિસ્ફોટના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે.ત્યારે તે સમયે ગુજરાત હાઈકોર્ટની કામગીરી 16મી ઓક્ટોબરથી 19મી ઓક્ટોબર બંધ રહેશે.ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે સમગ્ર સંકુલમાં સેનેટાઇઝેશન અને ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર સંકુલ સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરાવાની હોવાથી આ ચાર દિવસ દરમિયાન કોર્ટની તમામ જ્યુડિશીયલ અને વહીવટી કામગીરી બંધ રહેશે.હવે ચાર દિવસ તંત્ર દ્વારા કોર્ટનો તમામ સ્ટાફ ક્વોરોન્ટાઈન થશે અને હાઇકોર્ટ પરિસરનો તમામ સ્ટાફ અને રજીસ્ટ્રી વિભાગનો સ્ટાફ કોરોના ટેસ્ટ કરાવશે. 16 થી 19 ઓક્ટોબર દરમિયાન જે કેસોની સુનાવણી નિયત કરવામાં આવી હતી તે કેસોની સુનાવણી 20મીથી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ માટે ગુજરાત હાઇકોર્ટ ૧૬મી ઓક્ટોબરથી 19મી ઓક્ટોબર દરમિયાના ચાર દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય ચીફ જસ્ટિસ વિક્રમ નાથ દ્વારા કરવામાં આવ્યો છે.ચીફ હાઈકોર્ટના કેમ્પસમાં સ્થિત તમામ કાર્યાલયોના અધિકારીઓ અને કર્મચારીઓ,રજીસ્ટ્રી સ્ટાફના કર્મીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે.આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટના પરિસરમાં સ્થિત તમામ બ્લિડિંગ્સમાં સેનિટાઈઝેશન અને સ્વચ્છતાની કામગીરી ધરાશે.

સુરત ડિસ્ટ્રિક્ટ બેંક, 1લી જાન્યુ.એ અંતિમ મતદાર યાદી જાહેર થશે
સુરતીઓ માસ્ક અચૂક પહેરજો નહીં તો દંડ થશે : શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સ્પષ્ટતા કરાઈ,માસ્ક નહીં પહેરનારાઓને દંડ ફટકારવામાં આવશે
રાજકોટ કોંગી કોર્પોરેટરે ડુંગળી વિતરણ માટે માણસો ભેગા કર્યા ને પોલીસે ધામા નાંખ્યા
ફ્રાંસની સરકારે એક મસ્જિદને બંધ કરવા માટે આપ્યો આદેશ, જાણો કારણ
દમણના ડાભેલમાં યાર્ન બનાવતી કંપનીમાં આગ લાગતા દોડધામ,ભારે જહેમત બાદ આગ પર કાબુ
Share This Article
Facebook Email Print
Previous Article ઘોર કળિયુગ,જીવતા વૃદ્ધ ને મૃતદેહ માટે ના ફ્રીજર માં મરવા માટે છોડી દેવાયા ! પણ થયો ચમત્કાર !
Next Article રાજુલામાં નાયબ મામલતદારની બદલી મુદ્દે ભાજપ-કોંગ્રેસમાં ખેંચાખેંચી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up