By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશમાં કોરોનાનો કહેર યથાવત નવા ૯૬,૯૮૨ કેસ નોંધાયા : ૪૪૬ લોકોનાં મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેશમાં કોરોનાનો કહેર યથાવત નવા ૯૬,૯૮૨ કેસ નોંધાયા : ૪૪૬ લોકોનાં મોત
GeneralNational

દેશમાં કોરોનાનો કહેર યથાવત નવા ૯૬,૯૮૨ કેસ નોંધાયા : ૪૪૬ લોકોનાં મોત

HM News
Last updated: 06/04/2021 10:54 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.૬: દેશમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે.મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૯૬,૯૮૨ કેસ નોંધાયા છે.જે ગઇકાલે નોંધાયેલા કેસ કરતા ઓછા છે.સોમવારે દેશમાં આઙ્ખલ ટાઇમ હાઇ એક લાખથી વધારે કેસ નોંધાયા હતા.છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૫૦,૧૪૩ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.આ સમયગાળા દરમિયાન દેશમાં કોરોના મહામારીને પગલે ૪૪૬ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

દેશમાં હાલ કોરોના વાયરસના ૭,૮૮,૨૨૩ કેસ છે. આ સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા ૧,૨૬,૮૬,૦૪૯ થઈ છે.બીજી તરફ કુલ ૧,૧૧૭,૩૨,૨૭૯ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.કોરોનાને પગલે અત્યારસુધી કુલ ૧,૬૫,૫૪૭ લોકોએ જીવ ગુમાવ્યો છે.દેશમાં હાલ સાજા થવાનો દર ૯૨.૫ ટકા છે, જયારે મોતનું પ્રમાણ ૧.૩ ટકા છે.દેશમાં અત્યારસુધી કુલ ૮.૩૧ કરોડ લોકોને કોરોનાની વેકસીન આપવામાં આવી ચૂકી છે.

છેલ્લા ૨૪ કલાકમાં પાડોશી રાજય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ૪૭,૨૮૮ નવા કેસ નોંધાયા છે.આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કુલ ૧૫૫ લોકોએ જીવ ગુમાવ્યો છે.જેની સામે ૨૬,૨૫૨ લોકો સાજા થયા છે.આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા ૫૬,૦૩૩ થઈ છે.મહારાષ્ટ્ર ઉપરાંત છત્તીસગઢમાં ૪૪ અને પંજાબમાં ૭૨ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.

DEO તાબોટા પાડે ! ફી મુદ્દે સુરતની ‘સેવન્થ ડે’ સ્કૂલે વિદ્યાર્થીનીઓને LC પકડાવી દીધા : આ રીતે ભણશે ગુજરાત ?
ઈડીને મળી સફળતા: નિરવ મોદી અને મેહુલ ચોકસી પાસેથી ૧૩૫૦ કરોડની સંપતી હાથ લાગી
બોટાદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ દ્વારા લોકડાઉનનું ઉલ્લંઘન : વિડિઓ વાયરલ થતા ફરિયાદ નોંધાય
બળવાખોરોનો રાગ ‘વિચિત્ર’ કેમ?
બૌદ્ધોની ધાર્મિક સ્વતંત્રતા પર ફરી હુમલો, ચીને તિબેટવાસીઓની પ્રથાઓ પર લગાવી રોક
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં સૌથી વધુ કોરોના વિસ્ફોટ સુરતમાં થતા આરોગ્ય સચિવ, CM-ડે.CM દોડી આવ્યા, લોકડાઉનની ચર્ચાએ જોર પકડ્યું
Next Article સુરતમાં કોરોના હોસ્પિટલમાં ઓક્સિજનની ભયંકર અછત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up