By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પલસાણામાં મોડી રાત્રે ગેંગવોરમાં ફાયરિંગ : ત્રણને ઇજા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > પલસાણામાં મોડી રાત્રે ગેંગવોરમાં ફાયરિંગ : ત્રણને ઇજા
GeneralSouth Gujarat

પલસાણામાં મોડી રાત્રે ગેંગવોરમાં ફાયરિંગ : ત્રણને ઇજા

HM News
Last updated: 17/05/2022 12:24 PM
HM News
4 years ago
Share
SHARE

પલસાણા : સુરત જિલ્લાના પલસાણા ખાતે મિત્રની દીકરીની બર્થડે પાર્ટીમાંથી અન્ય મિત્રને પોતાના ઘરે મુકવા ગયેલા યુવક સાથે સોસાયટીમાં બેઠેલા અન્ય યુવક સાથે બોલાચાલી થતા મારભારે યુવકે ફોન કરી અન્ય 8 મિત્રોને બોલાવતા જૂથ અથડામણ થતાં લાકડાના ફટકા લઈ આવેલા લુખ્ખા તત્વોએ 3 ને ઇજા પહોંચાડી તો એકે પોતાની પાસે રહેલા તમંચા વડે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું.મોડી રાતે જૂથ અથડામણ થતાં લોકો જાગી જતા તોફાનીઓ ભાગી છૂટ્યા હતા આ ઘટના સીસીટીવી કેમેરામાં કે થઈ હતી.આ સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી 11 વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે

​​​​​​​
મળતી માહિતી અનુસાર પલસાણા ખાતે કાલાઘોડામાં સચિતાંનંદ મિલમાં ડ્રોમ ખાતામાં છેલ્લા 7 વર્ષીથી નોકરી કરતા સોનુ રામઅવધ શર્મા (ઉ.વ.23 હાલ રહે.108 સત્યમ કોમ્પ્લેક્ષ સી.એન.જી.પંપની બાજુમાં પલસાણા મૂળ રહે.ગંગાનગર ગલી.નંબર 13 થાના ગંગાઘાટ તાં.ઉન્નઆવ જી.કાનપુર) નાઓ રવિવારે મોડી રાતે મિત્ર રાજુ વર્માની દીકરી લાડલીના જન્મ દિવસમાં હાજરી આપવા મિત્ર તૈકિર ઇસરાર ખાન સાથે પોતાની મોટરસાયકલ GJ 19 BF 3637 લઈ ગયા હતા.મળસ્કે 2 વાગ્યા દરમિયાન સોનું મોટરસાયકલ પર મિત્ર તૌકિર ખાનને તેના ઘરે પરવેઝ પાર્કમાં નાગરાજ ભાઈની બિલ્ડિંગમાં મુકવા ગયો ત્યારે પરવેઝ પાર્કમાં પલસાણા ખાતે રહેતો તેના જુના મિત્ર અબ્દુલ આશિર છોટેલાલ અંશારી તેમજ પલસાણા સૂર્યશી રેસિડેન્સી ખાતે રહેતો કરણ વૈદ્ય પ્રકાશ ઉપાધ્યાય આવ્યા અને બંનેને ગાળો આપી તુમ લોગ પરવેઝ પાર્કમેં બીના વજહ લોગો કો ધમકાતે હો તુમ લોગ ભાઈ હો ક્યાં એમ કહી બનેને ઢીક મુક્કીનો માર મારવા લાગ્યા હતા.જે દરમિયાન સોનુનો મિત્ર તૌસિફ ખાન પઠાણ ત્યાં આવી બંનેને ઝગડો નહિ કરવા જણાવ્યું હતું જે દરમિયાન અબ્દુલ અંસારીએ કોઈકને ફોન કરતા 4 મોટરસાયકલ પર 8 લોકો લાકડાના ફટકા લઈ આવી આવી ચડ્યા હતા અને જે ટોળા પૈકી શ્રવણ ઉર્ફે વીનું કિશનભાઈ વાસફોડીયા (રહે.અંત્રોલી ભૂરી ફળિયું)નાએ પોતાની પાસે રહેલો તમંચો કાઢી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું મોટરસાયકલ પર લાકડાના ફટકા લઈ આવેલા તમામ તૌકિર ખાન પર તૂટી પડ્યા હતા અને માથાના ભાગે તેમજ કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી લડાઈનો અવાજ સાંભળી નજીક રહેતો મિત્ર શિવમસિંગ પણ ત્યાં દોડી આવ્યો હતો.જેને પણ આ તોફાની ટોળાએ માર માર્યો હતો તોફાનના અવાજથી આસપાસ લોકો જાગી જતા ત્યાં દોડી આવ્યા હતા અને લોકોને છોડાવ્યા હતા જો પોલીસ ફરિયાદ કરશો તો તમે બધાને જાનથી મારી નાખીશું એમ જણાવ્યું હતું લોહીલુહાણ થયેલા તૌકિર ખાનને 108ના મારફતે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ પલસાણા પોલીસને થતા પલસાણા પોલીસે સોનુ શર્મા પાસેથી 11 ઈસમો વિરુદ્ધ ફરિયાદ લઈ આર્મ્સ એકટ સહિતની વિવિધ ધારાઓ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.આ જૂથ અથડામણમાં ઇજાગ્રસ્ત થયેલા તૌરિક ખાનનાં ખિસ્સામાં રહેલા 12 હજાર રૂપિયા અબ્દુલ અંસારીએ કાઢી લીધા હોવાનો આરોપ પોલીસ ફરિયાદમાં કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.પલસાણા પી.એસ.આઈ.એ ફરિયાદના આધારે માથાભારે તત્વોને પકડવાની તજવીજ હાથધરી છે

ફાયરિંગ કરનાર શ્રવણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

આરોપી પૈકીની માથાભારે રોહિત વાસફોડીયા થોડા મહિના અગાઉ ગંભીર ગુન્હામાં પોકસો એકટ હેઠળની સજા ભોગવી થોડા દિવસો અગાઉ જેલ માંથી છૂટ્યો હોવાનું જણાઈ આવ્યું હતું તેમજ તમંચા વળે હવામાં ફાયરિંગ કરનાર શ્રવણ ઉર્ફ વીનું વાસફોડીયા પણ ગંભીર ઇતિહાસ ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું.

આ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

શ્રવણ ઉર્ફે વિનુ કિશનભાઇ વાંસફોડીયા રહે.અંત્રોલી ગામ તા – પલસાણા જીલ્લો – સુરત

રોહિત વાંસફોડીયા રહેવાસી – અંત્રોલી ગામ તા – પલસાણા જીલ્લો – સુરત

અબ્દુલ્લાહ આશીફ છોટેલાલ અંસારી રહેવાસી – પલસાણા

કરણ વૈધપ્રકાસ ઉપાધ્યાય રહેવાસી સુર્યાન્સી રેસીડેન્સી પલસાણા

ચંદન રામ યાદવ રહેવાસી – મેઘા પ્લાઝા પલસાણા

રાહુલ રામુ યાદવ રહેવાસી – મેધા પ્લાઝા પલસાણા

રવિ વિજય ચૌહાણ રહેવાસી – મેઘા પ્લાઝા પલસાણા

આકાસ ઉર્ફે લાલીયો રહેવાસી – પલસાણા

શંતુ ઉર્ફે તાતીયા રહેવાસી – મેઘા પ્લાઝા પલસાણા

ગોપાલ વાંસફોડીયા રહેવાસી – પલસાણા

સંજય ઉર્ફે રાવણ મિશ્રા રહેવાસી – મેઘાપ્લાઝા પલસાણા

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પલસાણામાં ફાયરિંગ કરી લૂટ ચલાવનાર આરોપીઓ ઝડપાયા
Next Article ઊંભેળ ગામે હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રકમાંથી 70 લાખથી વધુનો ગાંજો ઝડપાયો, ચાલક વોંટેડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up