By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઈના પોલીસકર્મીનો “આયા હૈ રાજા” ગોવિંદા સ્ટાઇલમાં ડાન્સ કરતો વિડિઓ થયો વાઇરલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઈના પોલીસકર્મીનો “આયા હૈ રાજા” ગોવિંદા સ્ટાઇલમાં ડાન્સ કરતો વિડિઓ થયો વાઇરલ
GeneralNational

મુંબઈના પોલીસકર્મીનો “આયા હૈ રાજા” ગોવિંદા સ્ટાઇલમાં ડાન્સ કરતો વિડિઓ થયો વાઇરલ

HM News
Last updated: 08/08/2021 8:36 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : મુંબઈ પોલીસ સોશિયલ મીડિયા અવારનવાર સક્રિય રહે છે અને ઘણી વખત જાગૃતિ પોસ્ટ્સ પણ શેર કરતા રહે છે.તાજેતરમાં જ મુંબઈ પોલીસ કોન્સ્ટેબલનો 1 વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે,જેમાં ખુદ પોલીસ કોન્સ્ટેબલ શાનદાર ડાન્સ કરતાં નજરે પડે છે.

આ પોલીસ કોન્સ્ટેબલનો ડાન્સ વિડીઓ જોઈને તમે અભિનેતા મિથુન ચક્રવર્તી અને ગોવિંદાનો ડાન્સ પણ ભૂલી જશો.પોલીસનો આ ડાન્સ વીડિયો સોસીયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો અને આ વિડીઓમાં ઘણા લોકોએ પોતાના મંતવ્ય પણ જણાવ્યા છે.જાણવા મળ્યું છે કે,ડાન્સ કરતા પોલીસ કોન્સ્ટેબલનું નામ અમોલ કાંબલે છે, જેણે 30 જુલાઈએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ડાન્સ વીડિયો વાયરલ કર્યો હતો.વીડિયોમાં અમોલ કાંબલે ફિલ્મ અપ્પુ રાજાના ગીત આયા હૈ રાજા પર ડાન્સ કરતા જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું ગીત અભિનેતા કમલ હાસન પર ચિત્રિત કરવામાં આવ્યું હતું. વીડિયોમાં અમોલ કાંબલે પોલીસનો યુનિફોર્મ પહેરેલા છોકરા સાથે જોરદાર ડાન્સ કરતો નજરે પડે છે. આ સાથે સાથે તેણે ગોગલ્સ પણ પેહર્યા છે અને અલગ જ સ્વેગ દેખાઈ આવે છે.

અમોલ હાલમાં નાયગાવ પોલીસહેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ છે:

પોલીસ કોન્સ્ટેબલ અમોલ કાંબલે ડાન્સના શોખીન છે.અને ડાન્સિંગ કલાને કારણે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. અત્યારે અમોલનું પોસ્ટિંગ નાયગાવ પોલીસ હેડક્વાર્ટરમાં છે.પોતાની ફરજ પૂરી કર્યા પછી,અમોલ કાંબલે તેના ફ્રી સમયમાં ડાન્સ વીડિયો બનાવે છે અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરે છે.હાલ અમોલ કાંબલ 38 વર્ષના છે અને મુંબઈના માહિમ વિસ્તારમાં રહે છે.કાંબલે જણાવ્યું કે વર્ષ 2004 માં તેમને મુંબઈ પોલીસમાં પડવી આપવામાં આવી,પણ અમોલ કાંબલ નાના હતા ત્યાર થી જ ડાન્સના શોખીન હતા

ઔવેસીને પાછા લાગયા મરચાં ! અયોધ્યાની જેમ મથુરાનો વિવાદ છેડી સંઘ હિંસા ભડકાવશે : ઓવૈસી
ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો એક પણ કેસ નહી હોવાનો સરકારી દાવો
ગુજરાતના ૨૫ જેટલા બોર્ડ-નિગમમાં ચેરમેન તરીકે રાજકીય નિયુકિતની સંભાવના
સાત નવા રૂટ પર બુલેટ ટ્રેન માટે મોદી સરકારની તૈયારી! 10 લાખ કરોડનો ખર્ચ થશે
કર્ણાટકના મૈસુરમાં નન દ્વારા પોતાના પર ત્રાસ ગુજારવાની ફરિયાદ કરી તો ચર્ચે તેને પાગલખાનામાં ધકેલી દીધી!
Share This Article
Facebook Email Print
Previous Article સુરત શહેરમાં 400 કરતા વધુ AAPના ઝાડુવાળા કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો : ભાજપે કહ્યું આમ આદમી પાર્ટી બિલાડીના ટોપ જેવી !
Next Article CBIએ 6,833 કરોડની છેતરપિંડીના કેસમાં શ્રીલક્ષ્મી કોટ્સિનના MDને અરેસ્ટ કર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up