અમિત શાહ આજે વડોદરાની મુલાકાતે… સુરસાગર તળાવનું લોકાર્પણ કરશે
વડોદરા,તા.૨૦ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડોદરાની મુલાકાતે આવવાના છે. જેને લઈને…
વિજય નહેરાએ સ્પષ્ટતા કરી… રોડ શો દરમિયાન ૧ લાખ જેટલા લોકો હાજર રહેશે
અમદાવાદ,તા.૨૦ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના રોડ શો માટે તંત્ર તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે.…
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા
છિંદવાડા,તા.૨૦ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે સર્જિકલ સ્ટ્રાઈકને લઈને ફરી એકવાર મોટો સવાલ…
દિગ્વિજયસિંહ પાક.ના જાસૂસ કહેનારા ભાજપ નેતાઓ વિરુદ્ધ માનહાનિનો દાવો કરશે
ન્યુ દિલ્હી,તા.૨૦ ૨૦૦૮માં મુંબઈ પર થયેલા પાકિસ્તાની આતંકવાદીઓના હુમલાને હિન્દુ ટેરરિસ્ટ એટેક…
સ્વામી ચિન્મયાનંદના જામીનને પીડિતાએ સુપ્રિમ કોર્ટમાં પડકાર્યા : ૨૪મીએ સુનાવણી
ન્યુ દિલ્હી,તા.૨૦ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં લૉની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના મામલે ભાજપના પૂર્વ…
ભાજપ નેતાઓ કોંગ્રેસ કાર્યકર્તા પર આંગળી ઉઠાવશે તો તેમની ખાલ ઉતારી નાંખીશું
ઇન્દોર,તા.૨૦ મધ્યપ્રદેશમાં સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય વિજય ચૌરે ભાજપ નેતાઓની વિરૂદ્ધ ખૂબ…
બાવીસમા કાયદા પંચની રચનાને મોદી કેબિનેટની મંજૂરી
ન્યુ દિલ્હી,તા.૨૦ બાવીસમા કાયદા પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી. પંચ…
હંગામો કરનારા સાંસદો પાસેથી વોટિગ કરવાનો અધિકાર છિનવાશે..!!
ન્યુ દિલ્હી,તા.૨૦ રાજ્યસભામાં હંગામો મચાવવો હવે માનનીય માટે મોંઘા સાબિત થઈ શકે…
કોંગ્રેસ પાર્ટી મહિનાઓથી નવા અધ્યક્ષનું નામ પણ નક્કી કરી શકી નથી : સંદિપ દિક્ષિત
કોંગ્રેસ હાઇકમાન્ડ વિરુદ્ધ નારાજગી ચરમસીમાએઃ શશી થરૂરનો ધ્રૂજારો ન્યુ દિલ્હી,તા.૨૦ દિલ્હી વિધાનસભાની…
ફાંસીથી બચવાનો પેંતરો : નરાધમ વિનયે જેલમાં દિવાલ સાથે માથુ અથડાવ્યું
વિનયના વકિલે ચૂંટણી પંચમાં અરજી દાખલ કરી ન્યુ દિલ્હી,તા.૨૦ નિર્ભયા ગેંગરેપ અને…