By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાનો હાહાકાર : સુરતમાં વધુ 16 પોઝિટીવ કેસ નોંધાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > કોરોનાનો હાહાકાર : સુરતમાં વધુ 16 પોઝિટીવ કેસ નોંધાયા
GeneralSurat

કોરોનાનો હાહાકાર : સુરતમાં વધુ 16 પોઝિટીવ કેસ નોંધાયા

HM News
Last updated: 11/05/2020 8:05 AM
HM News
5 years ago
Share
SHARE

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે.ત્યારે સુરતમાં પણ નવા કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે સુરતમાં કોરોનાના વધુ 16 કેસ પોઝિટિવ નોંધાયા છે.ત્યારે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.શહેરમાં સૌથી વધારે કેસ લીંબાયત વિસ્તારમાં નોંધાયા છે.ત્યારે સતત વધી રહેલા કેસના કારણે મનપાનું તંત્ર એલર્ટ થયું છે.તમામ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કરાયા ક્વોરન્ટીન

સૌથી વધારે કેસ લીંબાયત વિસ્તારમાં નોંધાયા

દેશભરમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે કેન્દ્રની મોદી સરકારે દેશભમાં 24મી માર્ચથી લોકડાઉન લાદવામાં આવ્યું છે,હાલ લોકડાઉન ત્રીજા તબક્કામાં પહોંચ્યું છે.હાલ 17મી મે સુધી લંબાવ્યું છે.આ લોકડાઉનથી દેશને મોટા પ્રમાણમાં આર્થિક નુકશાન ઉઠાવવું પડ્યુ છે તેની સાથે સાથે કરોડો લોકોએ તેમની રોજગગારી છીનવાઈ ગઈ છે.

સુરત જિલ્લાના લીસ્ટેડ બુટલેગર ઈશ્વર વાસફોડીયાને પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલ મોકલાયો
હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો તૂટી પડવાના ભય વચ્ચે જીવી રહેલી પ્રજા
RSS પણ શરુ કરશે IT સેલ, સોશિયલ મિડિયા થકી લોકો સાથે જોડાશે
ચાલુ લગ્નએ વરરાજો ભાગી ગયો અને તરત જ મહેમાન બનીને આવેલો કંડકટર બની ગયો વરરાજો!
આ પાંચ સંકેત બતાવે છે કે તમારો સંબંધ હંમેશા મજબુત રહેશે
Share This Article
Facebook Email Print
Previous Article સુરત : લૉકડાઉનમાં લોહિયાળ જૂથ અથડામણ : બે લોકોને ગંભીર ઇજા
Next Article કોરોના ઈફેક્ટ : અમદાવાદમાં સરકાર રથયાત્રા ન યોજવાનો નિર્ણય લે તેવી સંભાવના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up