By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના ઈફેક્ટ : અમદાવાદમાં સરકાર રથયાત્રા ન યોજવાનો નિર્ણય લે તેવી સંભાવના
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કોરોના ઈફેક્ટ : અમદાવાદમાં સરકાર રથયાત્રા ન યોજવાનો નિર્ણય લે તેવી સંભાવના
AhmedabadGeneralReligious

કોરોના ઈફેક્ટ : અમદાવાદમાં સરકાર રથયાત્રા ન યોજવાનો નિર્ણય લે તેવી સંભાવના

HM News
Last updated: 11/05/2020 8:07 AM
HM News
6 years ago
Share
SHARE

દેશભરમાં કોરોનાનો સંકજો યથાવત છે,ત્યારે ગુજરાતમાં સંક્રમણની દ્રષ્ટીએ બીજા નંબર પર છે ત્યારે અમદાવાદ શહેરમાં ચેપગ્રસ્ત આંકડો ધીમે ધીમે વધી રહ્યો છે.ત્યારે જુન મહિનામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે યોજાય છે.પરંતુ રાજ્યના સુપર રેડ ઝોન ગણાતા અમદાવાદમાં 23મી જૂને સરકાર રથયાત્રા કાઢવાની મંજૂરી ન આપે તેવી સંભાવના છે.

અમદાવાદમાં 23મી જૂને સરકાર રથયાત્રા કાઢવાની મંજૂરી ન આપે તેવી સંભાવ

અમદાવાદમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે.એવામાં જમલાપુર હવે કોરોનાનું સુપર હોટસ્પોટ બન્યુ છે.આવી સ્થિતમાં રથયાત્રાને મંજૂરી આપવામાં એવી શક્યતાઓ નહીવત છે.રથયાત્રામાં 10 લાખ લોકો એકત્ર થાય છે. જેથી કોરોનાને ચેપ ન ફેલાય તે માટે કેટલાક મહત્વના નિર્ણય સરકાર લઈ શકે છે.

૨૩મી જૂને રથયાત્રા કાઢવાની સરકાર છૂટ ન આપે તેવી શક્યતા

અમદાવાદઃ ૨૩મી જૂને રથયાત્રા કાઢવાની સરકાર છૂટ ન આપે તેવી શક્યતા
રાજ્યના સુપર રેડ ઝોન ગણાતા અમદાવાદમાં કોરોના ઈફેક્ટ
રથયાત્રામાં 10 લાખ માણસો એકઠા થતાં હોવાથી કોરોનાનો ચેપ લાગી શકે
સરકાર રથયાત્રા ન યોજવાનો નિર્ણય લે તેવી સંભાવના

રથયાત્રામાં 10 લાખ લોકો એકત્ર થાય છે

રાજ્યના સીએમ વિજય રૂપાણીના સચિવ અશ્વિનિ કુમારને આ અંગે સવાલ કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ કે,અમદાવાદમાં કોરોનાની સ્થિતિ જોતા રથયાત્રાની પરવાનગી મળે તેવી સંભાવના ઓછી છે.તો બીજી તરફ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્ય મહેનદ્રભાઈનું કહેવુ છે કે,આ મામલે 15મી મેની આસપાસ લોકડાઉન અંગે શું નિર્ણય લેવાય છે.તેના આધારે રથયાત્રા અંગે નિર્ણય લેવાશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનાનો હાહાકાર : સુરતમાં વધુ 16 પોઝિટીવ કેસ નોંધાયા
Next Article મોદી સરકાર 25 ચીની આઇટમ્સ પર એન્ટી-ડંપિંગ ડ્યૂટી વધારશે : ચીનને ભોગવવું પડશે નુકસાન!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up