By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રૂ. 110 કરોડની ડિપોઝીટમાં માત્ર 80 લાખ ટેક્સમાં સેટલમેન્ટ કેવી રીતે શક્ય બને ?, આ તે કેવો ભ્રષ્ટાચાર….!!!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > રૂ. 110 કરોડની ડિપોઝીટમાં માત્ર 80 લાખ ટેક્સમાં સેટલમેન્ટ કેવી રીતે શક્ય બને ?, આ તે કેવો ભ્રષ્ટાચાર….!!!
GeneralNationalSurat

રૂ. 110 કરોડની ડિપોઝીટમાં માત્ર 80 લાખ ટેક્સમાં સેટલમેન્ટ કેવી રીતે શક્ય બને ?, આ તે કેવો ભ્રષ્ટાચાર….!!!

HM News
Last updated: 23/10/2020 7:27 AM
HM News
5 years ago
Share
SHARE

રૂ. 110 કરોડની ડિપોઝીટમાં માત્ર 80 લાખ ટેક્સ,આ તે કેવો ભ્રષ્ટાચાર….

કલામંદિરના સમગ્ર કેસમાં રૂ. 110 કરોડની ડિપોઝીટનો ઉલ્લેખ છે અને તેને માટે રૂ. 80 લાખના ટેક્સમાં સેટલમેન્ટના પ્રયાસો આદરી દેવાયા હતાં.હકીકતમાં એવા આક્ષેપ થઈ રહ્યાં છે કે રૂ. 110 કરોડની ડિપોઝીટ પેટે કાયદેસર રીતે જ 33 ટકા ટેક્સ ભરવાનો થતો હોય છે.એટલે કે અંદાજે 36 કરોડ રૂપિયા જેટલો ટેક્સ ભરવો પડે.તો બીજો એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે નોટબંધી વેળા રૂ. 110 કરોડની જે ડિપોઝીટ બતાવવામાં આવી છે તે પેનલ્ટીને પાત્ર છે.જેથી કલામંદિરે પેનલ્ટી સાથે કાયદેસર રીતે રૂ. 167 કરોડ ટેક્સ ભરવાનો થાય છે.ત્યારે સ્વાભાવિક રીતે જ માત્ર રૂ. 80 લાખમાં કેસ સેટલ કરવાની વાત ચોંકાવી દેનારી છે.

—————————-

સો-બસો નહીં અંદાજે 5000 કરોડની આસપાસનો નોટબંધીનો ખેલ હોવાની ચર્ચા

કલામંદિરના સેટલમેન્ટ કેસની ચર્ચા સપાટી ઉપર આવતાં નોટબંધીના જુના પોપડા પણ હવે ઉખડવા લાગ્યા છે.એવી ચર્ચા જાહેરમાં આવી છે કે શહેરના કેટલાક જ્વેલર્સ દ્વારા આવું કૌભાંડ આચરાયું હતું.જેમાં પ્રતિબંધિત કરાયેલી રૂ. 500 અને રૂ. 1000ની નોટો સ્વીકારીને ઊંચા ભાવે સોનુ વેચવામાં આવ્યું હતું.ત્યારબાદ વેચાણની રકમને ડિપોઝીટ બતાવીને ટેક્સ ચોરીના ખેલ ખેલાયા હતાં.એક અંદાજ મુજબ સુરતના જ્વેલર્સ દ્વારા આચરાયેલું કૌભાંડ સેંકડો કરોડોમાં નહીં પરંતુ અંદાજે 5000 કરોડનું છે.જેથી જો સીબીઆઈ કે ઈડી દ્વારા સમગ્ર પ્રકરણની તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો નોટબંધીનું ખુબ મોટું કૌભાંડ બહાર આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારત એશિયામાં સૌથી વધુ દેવાદાર: પાક.-બાંગ્લાદેશથી પણ પાછળ
Next Article સુરત : BJP નેતા PVS શર્માના ઘરે આઈટી રેડ, અધિકારીઓને 10 બેન્ક લોકર, 35 લાખ રોકડા,1 કિલો બુલિયન ગોલ્ડ મળ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up