By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: SATના ચુકાદા વિરુદ્ધ સેબી સુપ્રીમ કોર્ટ પહોંચ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > SATના ચુકાદા વિરુદ્ધ સેબી સુપ્રીમ કોર્ટ પહોંચ્યું
GeneralNationalStock Market

SATના ચુકાદા વિરુદ્ધ સેબી સુપ્રીમ કોર્ટ પહોંચ્યું

HM News
Last updated: 24/12/2020 10:33 AM
HM News
5 years ago
Share
SHARE

શેર બજાર રેગ્યુલેટર સેબીએ SATના એક આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જવાનું વલણ અખત્યાર કર્યું છે.આ મામલો ICICI બેન્કના સંદીપ બત્રા સાથે જોડાયેલ છે. સંદીપ બત્રાને તાજેતરમાં જ બેન્કના નવા ઇડી બનાવવામાં આવ્યા છે.આ મામલે 6 જાન્યુઆરીના રોજ સુનાવણી કરવામાં આવશે.બીજી તરફ ICICI બેન્કનો શેર 2 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે.

અત્રે નોંધનીય છે કે પરમ દિવસે જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સંદીપ બત્રાને ICICI બેન્કના નવા ED તરીકે મંજૂરી આપી હતી.જોકે સેબીએ કોર્ટમાં જવાના પગલાંની જાણકારી આરબીઆઈને આપી હતી છતાં બેંકે મંજૂરી આપી હતી.સેબીએ આ મામલે 23 ડિસેમ્બરે કોર્ટમાં અરજી આપી છે.અત્રે નોંધનીય છે કે હકીકતમાં વર્ષ 2010માં બેન્ક ઓફ રાજસ્થાનના મામલે સંદીપ બત્રા પર સેબીએ રૂ.2 લાખની પેનલ્ટી લગાવી હતી.તે સમયે બેન્ક ઓફ રાજસ્થાનનું ICICI બેન્કમાં મર્જર થઇ ગયું હતું.સેબીએ આરોપ લગાવ્યો હતો કે બત્રાએ ટેક્નિકલ વાયલેશન કર્યું હતું.આ મામલો સિક્યુરિટીઝ એપલેટ ટ્રીબ્યુનલમાં ગયો હતો.

સેટ દ્વારા આ મામલાની સુનાવણી કરાઈ હતી અને સેબીને ચેતવણી આપી હતી.સેટે કહ્યું હતું કે મામલો ફક્ત 2 લાખ રૂપિયા સાથે જોડાયેલ છે.આ કોઈ મોટો કેસ નથી અને તેને આધારે કોઈની કેરિયરને ખતમ ના કરી શકીએ.સેટે બત્રાને ચેતવણી આપીને કેસ રદ કરી દીધો હતો.

દિલ્લીમાં કોરોના વિસ્ફોટ,એક જ દિવસમાં ઓમિક્રોનના કેસમાં બમણો વધારો,10 નવા કેસ નોંધાયા
મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમીની ધૂમ, મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
તક્ષશિલા દુર્ઘટનામાં 15 બાળકોને બચાવનાર નાકરાણીને ભાજપ દ્વારા 5 લાખની સહાય
તિરંગાથી ગાડી સાફ કરી રહ્યો હતો મેકેનિક ઉમૈર અહમદ, વિડીયો વાયરલ થયા બાદ થઇ ધરપકડ
તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું-હું મુસલમાન છું માટે આ કામ કરવું જરૂરી,લીરાનું મૂલ્ય ગબડ્યું
Share This Article
Facebook Email Print
Previous Article રાષ્ટ્રીય સમાજ પક્ષ પાર્ટીના MLA રત્નાકર ગુટ્ટેની 255 કરોડની સંપતી ED દ્વારા જપ્ત
Next Article પોપ ફ્રાન્સીસે ઇંસ્ટાગ્રામ પર વધુ એકવાર બિકિની મોડલની એકદમ હોટ તસવીર Like કરતાં હોબાળો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up