By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતના પૂર્વ IPS અને ભાજપના ધારાસભ્ય પી.સી. બરંડાના ભિલોડા સ્થિત ઘરમાં લૂંટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > ગુજરાતના પૂર્વ IPS અને ભાજપના ધારાસભ્ય પી.સી. બરંડાના ભિલોડા સ્થિત ઘરમાં લૂંટ
GeneralNorth Gujarat

ગુજરાતના પૂર્વ IPS અને ભાજપના ધારાસભ્ય પી.સી. બરંડાના ભિલોડા સ્થિત ઘરમાં લૂંટ

HM News
Last updated: 15/09/2023 6:22 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

– ઘરમાં તેમની પત્નીને બંધંક બનાવીને લૂંટ કર્યાની ફરિયાદ કરાઇ
– ધારાસભ્ય પી.સી. બરંડા ચોમાસુ સત્ર ચાલતુ હોવાથી ગાંધીનગર હતા
– ઘરમાં લૂંટના સમાચાર સાંભળી તેઓ સીધા જ ભિલોડા પહોંચ્યા

ગુજરાતના પૂર્વ IPS અને હવે ભાજપના ધારાસભ્ય પી.સી. બરંડાના ભિલોડા સ્થિત ઘરમાં તેમની પત્નીને બંધંક બનાવીને લૂંટ કર્યાની ફરિયાદ થઈ છે.ભાજપના ધારાસભ્ય પી.સી. બરંડા અહી ચોમાસુ સત્ર ચાલતુ હોવાથી ગાંધીનગર હતા.ઘરમાં લૂંટના સમાચાર સાંભળી તેઓ સીધા જ ભિલોડા પહોંચ્યા છે.

ભાજપના ધારાસભ્ય બરંડાની પત્નીને કોઇ ઇજા થઇ નથી

જો કે, ભાજપના ધારાસભ્ય બરંડાની પત્નીને કોઇ ઇજા થઇ નથી. એમના બંગલામાંથી સોનુ,ચાંદી જેવા દરદાગીનાની લૂંટ થયાની માહિતી માધ્યમોથી બહાર આવી છે અરવલ્લીમાં ભિલોડાના MLA પી.સી બરંડાના નિવસ્થાને તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે.જેમાં ભિલોડાના વાંકાટીંબા ગામની ઘટના છે.મધ્ય રાત્રીએ આવેલા બે તસ્કરો એ પીસી બરંડાના ધર્મ પત્નીને બંધક બનાવી ચોરીને અંજામ આપ્યો હતો.

MAL ગાંધીનગર વિધાનસભા ખાતે હાજર હોય એકલતાનો લાભ લઇ ચોરીને અંજામ આપ્યો

MAL ગાંધીનગર વિધાનસભા ખાતે હાજર હોય એકલતાનો લાભ લઇ ચોરીને અંજામ આપ્યો છે.ત્યારે SP સહિત પોલીસની વિવિધ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી રહી છે.ત્યારે જોવાનું એ રહ્યું કે ગુજરાતમાં ધારાસભ્યના ઘરમાં ચોરી થઇ જતી હોય તો સામાન્ય માણસની શું વાત કરવી,હવે જોવું એ રહ્યું કે પોલીસ ચોરને કયા સુધી પકડી શકે છે. તેતો સમયે આવ્યે જ ખબર પડશે.

રાજ્યસભાની ચૂંટણીમાં શિવસેનાએ પસંદ કરેલા કોઈ પણ ઉમેદવારનું અમે સમર્થન કરીશું : શરદ પવાર
સુરતમાં પઠાણ ફિલ્મનો વિરોધ, ફિલ્મ રીલીઝ પર પ્રતિબંધ ફરમાવવા માંગ
દુનિયાને કોરોના ના ખપ્પરમાં હોમ્યા પછી પણ ચીન સુધર્યું નહીં : ચામાચીડાય,કુતરા ,બિલાડીના બજાર ફરી ધમધમ્યા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો કોવિડ રિપોર્ટ આવ્યો પોઝિટીવ
કોરોનામાં દરેક ડોક્ટરે Dolo -650 ભલામણ કરી હોવા પાછળનું કારણ રૂ. 1000 કરોડની લાંચ
Share This Article
Facebook Email Print
Previous Article વડોદરામાં યુવા કોર્પોરેટર શૈલેષ પાટીલના શિરે દંડકનો તાજ
Next Article સુરતના જ્વેલર્સને ત્યાં ITના દરોડામાં રૂ. 200 કરોડના વ્યવહાર મળ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up