
HM EXCLUSIVE : ભરૂચ ભાજપના નેતાનો સેક્સ વિડીયો વાયરલ થતા રાજકારણમાં મચ્યો હડકંપ
– આપત્તીજનક રંગરેલીયાનો વાયરલ વિડીયોથી પૂર્વ પટ્ટી સહિત સમગ્ર જિલ્લાના રાજકારણમાં ઉત્તેજના – નિકોરા ફાર્મ હાઉસની કામલીલા,મહિલા આગેવાનની પ્રેમી સાથે પ્રેમલીલા બાદ વધુ એક વિડીયો ફરતો થતા અનેક તર્કવિતર્ક – ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખની વરણી ટાણે જ કથિત વિડીયોથી રાજકારણ અને વ્યક્તિગત છબી કાલીમા ફેરવાઈ એકતરફ લોકસભાની ચૂંટણીનો ગરમાવો અને બીજી તરફ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નવા પ્રમુખ,ઉપપ્રમુખના ચયન સમયે જ ભરૂચ ભાજપના એક નેતાનો કામલીલાનો વિડીયો વાયરલ થતા ભાજપ પક્ષની પ્રીતિષ્ઠાના પણ લીરે લીરા ઉડી રહ્યાં છે.ભરૂચ જિલ્લા ભાજપમાં શિષ્ટાચાર,સંસ્કારના ધજાગરા ઉડાવતી ત્રીજી ઘટના સામે આવી છે.જેને પક્ષની પ્રતિષ્ઠાને પણ શર્મસાર કરી દીધી છે.પેહલા ભરૂચ ભાજપના આગેવાનોનું પૂર્વ પટ્ટીના નિકોરા
Read more