By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જય જગન્નાથના ગગનભેદી નારા ગુંજ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > જય જગન્નાથના ગગનભેદી નારા ગુંજ્યા
AhmedabadGeneral

જય જગન્નાથના ગગનભેદી નારા ગુંજ્યા

HM News
Last updated: 02/07/2022 5:27 AM
HM News
4 years ago
Share
SHARE

સરસપુરમાં હાથીઓની એન્ટ્રી સાથે જય રણછોડ,માખણચોર,જય જગન્નાથના નારાથી આવકાર:જગન્નાથજીની પધરામણીથી સરસપુરવાસીઓ થયા ઘેલા,ભગવાનનું કર્યું મામેરું અમદાવાદમાં આવેલા જગન્નાથજી મંદિરથી પ્રારંભ થયેલી રથયાત્રામાં સરસપુર વિસામાના સ્થળે રથયાત્રીઓ સહિતના ભાવિકો માટે પૂરી-શાક,મોહનથાળ,બબૂંદી,મિક્સ શાક અને કઠોળ સહિતના ભાવતાં ભોજન પીરસાયાં હતાં.

ગઈ કાલે સરસપુરમાં શણગારેલા હાથીઓની એન્ટ્રી સાથે જ જય રણછોડ,માખણચોર,જય જગન્નાથના ગગનભેદી નારા ગુંજી ઊઠ્યા હતા.જગન્નાથજીની પધરામણીથી સરસપુરવાસીઓ હરખ ઘેલા થયા હતા. ભક્તિ ગીતો અને ભજનોની રમઝટ જામી હતી અને સરસપુરવાસીઓ તેમ જ બહારથી આવેલા ભાવિકો ઝૂમી ઊઠ્યા હતા.આખું સરસપુર જાણે ભક્તિરસમાં તરબોળ થઈ ગયું હતું.સરસપુર ભગવાનનું મોસાળ છે ત્યારે અહીં આવેલા રણછોડરાયજીના મંદિરમાં ગઈ કાલે ભગવાનનું મામેરું પણ કરવામાં આવ્યું હતું.

સરસપુર એ રથયાત્રાના વિસામાનું સ્થળ છે જ્યાં રથયાત્રીઓ સહિતના ભાવિકો માટે એક એક શેરીએ,પોળોમાં રસોડા ધમધમી ઊઠ્યાં હતા.આંબલીવાડ,તળિયાની પોળ,કડિયાવાડ,પાંચાવાડ,લીમડાની પોળ, લુહાર શેરી,પીપળાની પોળ સહિતની પોળો અને શેરીઓમાં ભાવિકો માટે પાક્કું જમણ પીરસાયું હતું.આંબલીવાડના નાકે ભાવિકો અને સાધુ-સંતો માટે રસોડું કરતા પ્રો.વિદ્યાનંદ ચૌધરીએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે દસ હજાર ભાવિકો માટે પૂરી-બટાટાનું શાક,કઠોળ,બૂંદી,ફૂલવડીનો પ્રસાદ બનાવ્યો હતો અને ભાવથી તમામને જમાડ્યા હતા.રસોઈની તૈયારી અમે બે દિવસથી કરી રહ્યા હતા.’સરસપુર વિસ્તારમાં એક-એક પોળ અને શેરીઓના રહેવાસીઓ ગઈ કાલે ભાવિકોને ભોજન સેવા આપવા ખડેપગે રહ્યા હતા અને ભાવિકોને પ્રેમથી જમાડતા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં રથાયાત્રાનું ભાવભીનું સ્વાગત
Next Article આકાશમાંથી પુષ્પો અને અમી છાંટણાં વચ્ચે પ્રભુ જગન્નાથજી નગરયાત્રાએ નીકળ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up