By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ફ્લોર ટેસ્ટ પહેલાં જ ઉદ્ધવનું રાજીનામુંઃ ભાજપનો માર્ગ મોકળો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ફ્લોર ટેસ્ટ પહેલાં જ ઉદ્ધવનું રાજીનામુંઃ ભાજપનો માર્ગ મોકળો
GeneralMumbai

ફ્લોર ટેસ્ટ પહેલાં જ ઉદ્ધવનું રાજીનામુંઃ ભાજપનો માર્ગ મોકળો

HM News
Last updated: 30/06/2022 6:54 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : સુપ્રીમ કોર્ટમાંથી કોઇ રાહત ન મળતાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આખરે રાજીનામું આપ્યું છે.આની સાથે શિવસેનાના ધારાસભ્યોના બળવા પછી ઊભી થયેલી રાજકીય અનિશ્ચિતતાનો અંત આવ્યો છે અને દેવેન્દ્ર ફડનવીસની આગેવાની હેઠળ ભાજપ માટે સરકાર રચવાનો માર્ગ મોકળો થયો છે.30 જૂને વિધાનસભામાં બહુમતી પુરવાર કરવાના રાજ્યપાલના આદેશ

સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કર્યા બાદ પોતાના રાજીનામાની જાહેરાત કરતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે તેમને આંકડાની રમતમાં રસ નથી અને તેઓ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યાં છે.રાત્રે વેબકાસ્ટમાં ઠાકરેએ જણાવ્યું હતું કે હું વિધાન પરિષદના સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું.તેમણે શિવસૈનિકોને રસ્તા પર વિરોધી દેખાવો ન કરવાનો પણ અનુરોધ કર્યો હતો.શિવસેના,એનસીપી-કોંગ્રેસની મહાવિકાસ અઘાડી સરકારને ગુરુવારે વિધાનસભામાં બહુમતી પુરવાર કરવાના રાજ્યપાલના આદેશ સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કર્યાની થોડી મિનિટોમાં તેમણે આ જાહેરાત કરી દીધી હતી.ઉદ્ધવ ઠાકરે સામે એકનાથ શિંદેની આગેવાની હેઠળ શિવસેનાના ધારાસભ્યોએ બળવો કર્યો હતો.શરૂઆતમાં બળવાખોરોની સંખ્યા 15થી 18 હતી પરંતુ તે ધીમે ધીમે વધીને 39 સુધી પહોંચી હતી.તેનાથી ઉદ્ધવ ઠાકરે માટે તેમની સરકારને બચાવવાનું મુશ્કેલ બન્યું હતું.સુપ્રીમ કોર્ટમાંથી પણ કોઇ રાહત મળી ન હતી.

ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર ધારાસભ્યોને મુંબઈમાં પરત આવવા દેવાની અને તેમની સામે વિરોધી દેખાવો ન કરવાનો પણ શિવસૈનિકોને અનુરોધ કર્યો હતો.બીજી તરફ એકનાથ શિંદના વડપણ હેઠળ બળવાખોરો ધારાસભ્યો પણ ગુવાહાટીમાંથી નીકળ્યા હતા અને તેઓ ગોવા આવ્યા હતા.રાજ્યપાલે 30 જૂને ઉદ્ધવ ઠાકરેને બહુમતી પુરવાર કરવાની તાકીદ કરી હોવાથી બળવાખોરો મુંબઈની નજીક ગોવા આવ્યા હતા.

ઠાકરેએ જણાવ્યું હતું કે શિવસેના અને બાલાસાહેબને કારણે રાજકીય કદ મેળવનારા બળવાખોરોને બાલાસાહેબના પુત્રને મુખ્યપ્રધાનના પદ પરથી દૂર કરવાનો આનંદ અને સંતોષ માણવા દો.હું નંબર ગેમમાં પડવા માગતો નથી.મારી પાર્ટીનો એક પણ સાથીદાર મારી વિરુદ્ધમાં ઊભો થાય તે જોવાનું મારા માટે શરમજનક છે.તેમણે જણાવ્યું હતું કે મુંબઈમાં સુરક્ષાને મજબૂત કરવામાં આવી છે અને શિવસૈનિકોને અટકાયતામાં લેવામાં આવ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે છેલ્લી કેબિનેટ બેઠકમાં આરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવાના તેમના નિર્ણયનો કોંગ્રેસ અને એનસીપીએ વિરોધ કર્યો ન હતો.તેમણે મહાવિકાસ અઘાડી સરકાર ચલાવવા માટે આપેલા સહકાર અને સમર્થન બદલ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને એનસીપીના વડા શરદ પવારનો આભાવ માન્યો હતો. ઠાકરેએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ નેતા અશોક ચવાણે મને કહ્યું હતું કે જો બળવાખોરો ઇચ્છતા હોય તો કોંગ્રેસ સરકારમાંથી બહાર નીકળી જવા અને બહારથી સપોર્ટ આપવા તૈયાર છે.જે લોકો મને તરછોડી જવાની અપેક્ષા હતી તે લોકોએ મને સાથ આપ્યો છે અને મારા પોતાના લોકોએ મારો વિશ્વાસઘાત કર્યો છે.બળવાખોરોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમની સમસ્યા શું હતું? સુરત અને ગુવાહાટી જવાની જગ્યાએ તમારે સીધા મારી પાસે આવવાની જરૂર હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article તિસ્તા સામે કાર્યવાહી અંગે UNની સંસ્થાની ટિપ્પણી બિનજરૂરીઃ ભારત
Next Article GST કાઉન્સિલે કેસિનો, લોટરી પર 28 ટકા ટેક્સનો નિર્ણય મોકૂફ રાખ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up