By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનું રાજીનામું, CM કેજરીવાલે કર્યો સ્વીકાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનું રાજીનામું, CM કેજરીવાલે કર્યો સ્વીકાર
GeneralNational

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનું રાજીનામું, CM કેજરીવાલે કર્યો સ્વીકાર

HM News
Last updated: 28/02/2023 2:57 PM
HM News
3 years ago
Share
SHARE

– દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે સિસોદિયા-સત્યેન્દ્રનું રાજીનામું સ્વિકાર્યું
– સિસોદિયા એક્સાઈઝ પોલિસી કેસમાં જ્યારે સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગના આરોપમાં જેલમાં

નવી દિલ્હી, તા.28 ફેબ્રુઆરી-2023, મંગળવાર : છેલ્લા ઘણા સમયથી દિલ્હીનું રાજકારણ ગરમાયું છે.દિલ્હીની કેજરીવાલ સરકાર સતત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સહિતના આરોપોનો સામનો કરી રહ્યું છે.તાજેતરમાં જ સીબીઆઈ દ્વારા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની 8 કલાક પુછપરછ કરાયા બાદ ધરપકડ કરાઈ હતી ત્યાર બાદ તેમના રિમાન્ડ પણ મંજુર થઈ ગયા હતા,ત્યારે હવે નાયબ મુખ્યમંત્રી પદેથી મનીષ સિસોદિયાએ રાજીનામું આપી દીધું છે.આ સાથે દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને પણ રાજીનામું આપી દીધું છે.ધરપકડ બાદ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનું રાજીનામું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વીકારી લીધું છે.

ધરપકડના વિરોધમાં સિસોદિયાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા

દરમિયાન દિલ્હી લિકર પોલીસી મામલે પૂછપરછ દરમિયાન સહયોગ ન કરવા બદલ રવિવારે CBIએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી.પોતાની ધરપકડના વિરોધમાં સિસોદિયાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યા હતા.તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસને આ મામલે જલ્દી સુનાવણી કરવા વિનંતી કરી હતી.જેના પર CJIએ કહ્યું કે, તેઓ હાઈકોર્ટમાં જાય અથવા અન્ય કાયદાકીય વિકલ્પો અપનાવે.જોકે, એડવોકેટ સિંઘવીની વિનંતી પર ચીફ જસ્ટિસે થોડા સમય બાદ સુનાવણી કરવાની વાત કરી હતી.મનીષ સિસોદિયાના પક્ષનું કહેવું છે કે, મનીષ તપાસમાં સહકાર આપી રહ્યા હતા તેથી તેની ધરપકડ ગેરકાયદેસર છે.જ્યારે સીબીઆઈએ મનીષ સિસોદિયાના રિમાન્ડ એ કહીને લીધા હતા કે, તેઓ સવાલોના સ્પષ્ટ જવાબ નથી આપી રહ્યા અને તપાસમાં સહકાર પણ નથી આપી રહ્યા.મનીષ સિસોદિયાની અરજી પર તાત્કાલિક સુનાવણી માટે આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

સિસોદિયા 5 દિવસના રમાન્ડ પર

CBI કોર્ટે ગઈ કાલે મનીષ સિસોદિયાને 5 દિવસના CBI રિમાન્ડ પર મોકલ્યા હતા.જો કે, પૂછપરછ દરમિયાન અધિકારીઓએ CBI કોર્ટના આદેશનું પાલન કરવું પડશે.આદેશ મુજબ CBI સિસોદિયાની પૂછપરછ માત્ર તે જ જગ્યાએ કરી શકે છે જ્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોય અને ફૂટેજ સાચવી શકાય.સિસોદિયાની દર બે દિવસે મેડિકલ તપાસ કરવામાં આવશે.આ ઉપરાંત સિસોદિયા દરરોજ સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે અડધા કલાક સુધી પોતાના વકીલોને મળી શકે છે.આ દરમિયાન સીબીઆઈના લોકો તેમની વાતચીત સાંભળી ન શકે.સિસોદિયાને દરરોજ 15 મિનિટ માટે તેમની પત્ની સાથે મુલાકાત કરવાની મંજૂરી આપવામાં આવી છે.

સિસોદિયા વિરુધ શું હતા આરોપ?

મનીષ સિસોદિયા પર દારૂની દુકાનોનું લાયસન્સ લેનારાઓને ફાયદો પહોચાડવાનો આરોપ લાગ્યા, તેમની પર વિદેશી દારૂની કિંમતમાં બદલાવ કરી અને બીયરથી આયાત શુલ્ક હટાવવાનો આરોપ છે,જને કારણે વિદેશી દારૂ અને બીયર સસ્તી થઇ ગઇ હતી.સિસોદિયા પર 144.36 કરોડ રૂપિયાની લાયસન્સ ફી માફ કરવાનો પણ આરોપ છે.

મની લોન્ડરિંગ મામલે આરોગ્ય મંત્રી પહેલાથી જ જેલમાં

દરમિયાન આજે દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને પણ રાજીનામું આપી દીધું છે.દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગના આરોપમાં ગત 30મી મેથી જેલમાં છે.તેમના પર આરોપ છે કે, તેમણે ખોટી રીતે ખેતીની જમીન પણ ખરીદી છે.આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.જોકે CM કેજરીવાલ સતત સત્યેન્દ્ર જૈનને ઈમાનદાર કહી રહ્યા છે.કેજરીવાલે દાવો કર્યો છે કે, રાજકીય ષડયંત્રના ભાગરૂપે જૈન વિરુદ્ધ આરોપો લગાવાયા છે.કેજરીવાલ સરકાર પર સત્યેન્દ્ર જૈનને જેલમાં જ વિશેષ સુવિધાઓ આપવાનો આરોપ પણ લાગી ચુક્યો છે,જે અંગેના જેલના કેટલાક વીડિયો પણ વાયરલ થયા હતા,જેમાં સત્યેન્દ્ર જૈનનો મસાજ કરતો વીડિયો જોવા મળી રહ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત ક્રાઇમ બ્રાન્ચ ન હોત તો સલમાન ખાન ઠાર મરાયો હોત, ષડયંત્રનો પર્દાફાશ
Next Article ‘એન્કાઉન્ટર કેસમાં વિપક્ષોએ વધારે હોબાળો કરવાની જરૂર નથી, વાહન ગમે ત્યારે પલટી શકે છે’ ભાજપના મંત્રીનું નિવેદન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up