By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહારાષ્ટ્રમાં ગઠબંધન પર સંકટના વાદળ, જાણો શું છે શિંદે-ફડણવીસ વચ્ચે મતભેદનું કારણ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહારાષ્ટ્રમાં ગઠબંધન પર સંકટના વાદળ, જાણો શું છે શિંદે-ફડણવીસ વચ્ચે મતભેદનું કારણ
GeneralNational

મહારાષ્ટ્રમાં ગઠબંધન પર સંકટના વાદળ, જાણો શું છે શિંદે-ફડણવીસ વચ્ચે મતભેદનું કારણ

HM News
Last updated: 26/12/2022 6:58 AM
HM News
3 years ago
Share
SHARE

– કર્ણાટકના વિસ્તારને લઈને બંને નેતાઓના મત અલગ-અલગ

મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેના સીમા વિવાદ પર અથડામણ હજુ સુધી પૂરી થઈ નથી.તેને લઇ રાજ્યની અંદર રાજનૈતિક ગણિતમાં ભાગલા પડવાના અહેવાલો મળી રહ્યા છે.તાજેતરમાં કર્ણાટકના વિસ્તારને લઈને મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રસ્તાવ લાવવા સંબંધિત છે.મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર વડણવીસ પ્રસ્તાવને લઈને એકમત નથી.આ પ્રસ્તાવ પર બંને નેતાઓના મત અલગ-અલગ છે.આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, સરકારના બે ટોચના નેતાઓ વચ્ચેની ટકરાવથી ગઠબંધન પર સંકટ આવી શકે છે.

શિવસેનાના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી શંભુરાજ દેસાઈએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, તેમની પાર્ટી કર્ણાટક સાથેના સરહદ વિવાદ અંગે આજે વિધાનસભામાં ઠરાવ લાવી શકે છે.જોકે, રાજ્યમાં ભાજપની નેતાગીરી તરફથી આવી કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી.એવું જાણવા મળી રહ્યું છે કે, ભાજપ કર્ણાટકમાં તેની આગેવાની હેઠળની સરકાર વિરુદ્ધ આ મુદ્દો ઉશ્કેરવા માંગતી નથી.અને એ પણ એવા સમયે જ્યારે કર્ણાટકમાં પણ આવતા વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે.

અહેવાલો અનુસાર, શિંદેના મંત્રીની જાહેરાત છતાં,કર્ણાટક સરહદ વિવાદને લઈને સરકાર તરફથી સોમવારે કોઈ પ્રસ્તાવ લાવવાની કોઈ વાત નથી.શિવસેનાના નેતાઓના જણાવ્યા અનુસાર, વિધાનસભામાં આ પ્રસ્તાવ અંગે કોઈ સૂચના રજુ કરવામાં આવી નથી.વાસ્તવમાં ભાજપના નેતાઓ સરહદ વિવાદ પર કર્ણાટક દ્વારા જારી કરાયેલા ઠરાવનો વિરોધ કરવાના પક્ષમાં નથી.તેમનું માનવું છે કે આમ કરવાથી પાર્ટીને આવતા વર્ષે કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.જો કે, આ પ્રસ્તાવ પર હજુ ચર્ચા ચાલી રહી છે અને તેને શિયાળુ સત્રના અંતે વિધાનસભામાં લાવવામાં આવી શકે છે.શિંદે તરફી નેતાઓ કહે છે કે, મુખ્યમંત્રી આ પ્રસ્તાવ લાવવાની તરફેણમાં છે કારણ કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં વિપક્ષ તેમના પર હુમલો કરી રહ્યો છે.ઘણા વિપક્ષી નેતાઓએ શિંદે પર કર્ણાટકના મુખ્યમંત્રીની સરખામણીમાં સરહદ વિવાદ પર ખૂબ નબળા હોવાનો આરોપ લગાવ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જંગી વિજયથી ‘સંપૂર્ણ રાજકીય ચિત્ર’ બદલાઈ જશે : અમિતભાઈ શાહ
Next Article માઓવાદી સરકાર સત્તામાં : નેપાળમાં હવે ‘પ્રચંડ’ શાસન! પુષ્પ કમલનો આજે 4 વાગે રાજ્યાભિષેક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up