By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનની ગર્લફ્રેન્ડનો ડાન્સ વાયરલ, રશિયન સેનાનો જુસ્સો વધારી રહી છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનની ગર્લફ્રેન્ડનો ડાન્સ વાયરલ, રશિયન સેનાનો જુસ્સો વધારી રહી છે
GeneralInternational

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનની ગર્લફ્રેન્ડનો ડાન્સ વાયરલ, રશિયન સેનાનો જુસ્સો વધારી રહી છે

HM News
Last updated: 19/12/2022 8:40 AM
HM News
3 years ago
Share
SHARE

મોસ્કો : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.આખી દુનિયાઆ યુદ્ધને સમાપ્ત થશે તેવી આશા સેવી રહ્યું છે.લોકો એક જ પ્રાર્થના કરી રહ્યાં કે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધમાં ન હોમાય જાય.આ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કથિત ગર્લફ્રેન્ડનો એક વીડિયો સામે આવ્યો છે.આ વીડિયોમાં વ્લાદિમીર પુતિનની કથિત ગર્લફ્રેન્ડ અલીના કબેવા ડાન્સ કરતી જોવા મળે છે.અલીના સોચીમાં એક જિમ્નાસ્ટ ચેમ્પિયનશિપની ટ્રેનિંગ લઈ રહી છે.તેના અને પુતિન વચ્ચેના સંબંધોને લઈને જોરદાર અફવાઓ છે.જો કે બંનેએ આ અફવાઓનું હંમેશા ખંડન કર્યું છે.અલીના રશિયાની પૂર્વ સાંસદ છે.

શું છે વાયરલ વીડિયોમાં

વાયરલ વીડિયોમાં અલીના ટ્રેનિંગ સેશન દરમિયાન ડાન્સ કરી રહી છે.જે ટ્રેનિંગ સેશનમાં તે ડાન્સ કરે છે તે બ્લેક સી રિસોર્ટ સોચીમાં આયોજિત કરાયો હતો.ખાસ વાત એ છે કે પોતાના ડાન્સ દરમિયાન અલીના રશિયન સેના સાથે જોડાયેલો ઝેડ બેઝ પણ પહેરેલો જોવા મળે છે.પશ્ચિમી દેશોમાં રશિયન સેના સાથે જોડાયેલાં ઝેડ બેઝને સારો નથી ગણવામાં આવતો.તેને બર્બરતાનું પ્રતીક માનવામાં આવે છે.પુતિનના કેટલાંક ટીકાકાર આ પ્રતીકની તુલના અડોલ્ફ હિટલરના સ્વસ્તિકના ચિન્હ સાથે કરે છે.

ઝેલેન્સ્કીનો પુતિન પર પ્રહાર

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી સમાચાર ચેનલ લા ચાઈન ઈન્ફોને આપેલા એક ઈન્ટરવ્યૂમાં યુદ્ધ અંગે વાત કરતા રશિયા પર પ્રહાર કર્યા.એવું પૂછવામાં આવતા કે શું પુતિનની તેમના પ્રત્યે વ્યક્તિગત ધૃણા હતી? ઝેલેન્સ્કીએ જવાબ આપ્યો કે- મારા વ્યક્તિત્વ અને યુક્રેનના રાષ્ટ્રપતિ તરીકે મારી ભૂમિકા માટે તેમના મનમાં છબિ સકારાત્મક ન હતી.

In an interview with the LCI channel, #Ukrainian President #Zelenskyy said that he was ready to "punch #Putin in the face" even tomorrow, at the first opportunity. pic.twitter.com/KYI1fszi0z

— NEXTA (@nexta_tv) December 17, 2022

‘પુતિનના મોઢા પર મુક્કો મારવા માંગુ છું’

યુક્રેનના રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું- ‘એક માણસ, એક વાસ્તવિક વ્યક્તિ જો તે કોઈને સંદેશ મોકલવા માગે છે,જેમકે જો તે તેને મારવા માગે છે, તો તે પોતાના જોરે આવું કરે છે.જો મારી પાસે પુતિનને જણાવવા માટેનો આવો કોઈ સંદેશ હોત હું તેને એકલો કરત.’ આ ક્લિપને બેલારુસી મીડિયા આઉટલેટ નેક્સ્ટાએ આ સંદેશની સાથે ટ્વીટ કર્યો હતો કે યુક્રેનના રાષ્ટ્રપતિ કહ્યું હતું કે, ‘તેઓ પુતિનના ચહેરા પર ઘુંસો મારવા માટે તૈયાર છે.’ જોકે આ શબ્દોનો ઉપયોગ ઈન્ટરવ્યૂના અંશ નથી કરાયો, જે શુક્રવારે પ્રસારિત થયું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બેનામી લેવડદેવડ કાયદા અંગે સુપ્રીમના ચુકાદાની વિરુદ્ધ CBDTની સમીક્ષા અરજી
Next Article PM મોદીએ ગુજરાતના નવા મંત્રીઓને આપ્યો કડક આદેશ, ગાંધીનગર બહાર જવાનું થયું તો…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up