By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં ત્રિપલ મર્ડર કેસના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં ત્રિપલ મર્ડર કેસના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
GeneralSurat

સુરતમાં ત્રિપલ મર્ડર કેસના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

HM News
Last updated: 27/12/2022 5:56 AM
HM News
3 years ago
Share
SHARE

– સુરતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગની કાર્યવાહી
– ત્રણ હત્યાઓને પગલે પોલીસના ઠેર-ઠેર દરોડા

અમરોલીના કોસાડના વેદાંત ટેક્ષોમાં આવેલા એમ્બ્રોઈડરીના કારખાનામાં માલિક પિતા પુત્ર અને મામાના ચકચારિત ત્રિપલ મર્ડર કેસમાં અમરોલી પોલીસ દ્વારા આરોપી આશિષ રાઉતને રિમાન્ડ માટે ચીફ કોર્ટમાં રજુ કરાયો હતો. આરોપી ખુબ જ ઝનુની સ્વભાવનો હોય સત્ય હકીકત જણાવતો ન હોય અમરોલી પોલીસે ૫ દિવસના રિમાન્ડની માગણી કરી હતી.કોર્ટે આરોપી આશિષ રાઉતના ૩ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.જ્યારે બાળ આરોપીને જુવેનાઈલ હોમમાં મોકલી અપાયો હતો.

સુરતના અમરોલી વિસ્તારમાં ત્રિપલ મર્ડરની ઘટનાથી ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી.તરફ આ ઘટના બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી હતી.પોલીસ દ્વારા 9 થી 12 કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.આ ઉપરાંત સુરત અમરોલી વિસ્તારમાં ત્રિપલ મર્ડરનીજેમાં પોલીસના ઉચ્ચઅધિકારીઓ સાથે 2500 જેટલા પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવ્યું હતું.અલગ અલગ ઝોન વિસ્તારમાં ક્રાઈમ.હોટ સ્પોટ તેમજ સંવેદનશીલ વિસ્તારો આઈડેન્ટીફાય કરી તેવા વિસ્તારોમાં ખુલ્લામાં છરી,ચાકુ જેવા ઘાતક હથીયારો લઈને ફરતા ઈસમો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો સામે કાર્યવાહી કરાઇ હતી.આ ઉપરાંત આગામી સમયમાં આવી રહેલી થર્ટી ફસ્ટને લઈને પણ સુરતમાં બીજી ચુસ્ત વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

અમરોલી વિસ્તારમાં એમ્બ્રોઈડરી કારખાનાના માલિક સહિત ત્રણના મર્ડરની ઘટનામાં હત્યા કરનાર કારીગરોને પોલીસે પકડીતો લીધા પરંતુ આ સમગ્ર ઘટનાનો આક્રોશ વેપારીઓમાં દેખાઇ રહ્યો છે.જેને લઇને સુરત અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દ્વારા 24 કલાકના બંધનું એલાન આપ્યું છે.બુધવારે અસામાજિક તત્વો સામેના રોષ અને આ ઘટનાને લઇને અંજનીઇન્ડસ્ટ્રી સાથે ગોથાણ,કોસાડ અને અમરોલીના વેપારીઓ પણ જોડાશે.બુધવારે સૌપ્રથમ અંજની સહિતના ઔધોગિક એકમો મૌન પાળી મૃતક વેપારીઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરશે અને અસામાજિક તત્વો તેમજ ઘટનાના વિરોધમાં 24 કલાક સુધી ઉદ્યોગ બંધ રાખવામાં આવશે.માત્ર અંજની ઇન્ડસ્ટ્રી નહિ પરંતુ કોસાડ,અમરોલી તેમજ ગોથાણના ઔધોગિક એકમો પણ આ 24 કલાકનો બંધમાં સહકાર આપશે.આગળના કાર્યક્રમો માટે ફરી એક વખત મિટિંગ મળશે અને આગળ શું કરવું તે બાબત ચર્ચા કરશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર પાસેથી RTOએ 51.36 લાખ અને પોલીસે 60.63 લાખનો દંડ વસુલ્યો
Next Article ભરૂચ અને પનોલીમાંથી 900 કિલો ગૌમાસ સાથે 8 કસાઈ ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up