By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હત્યા કે આત્મહત્યા ? સુરતના હજીરામાં 14 વર્ષની બાળકીનો મૃતદેહ દફનાવવા જતા પરિવારને પોલીસે અટકાવ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > હત્યા કે આત્મહત્યા ? સુરતના હજીરામાં 14 વર્ષની બાળકીનો મૃતદેહ દફનાવવા જતા પરિવારને પોલીસે અટકાવ્યા
GeneralSurat

હત્યા કે આત્મહત્યા ? સુરતના હજીરામાં 14 વર્ષની બાળકીનો મૃતદેહ દફનાવવા જતા પરિવારને પોલીસે અટકાવ્યા

HM News
Last updated: 18/01/2023 9:04 AM
HM News
3 years ago
Share
SHARE

હજીરા પોર્ટ નજીક ખુલ્લી અવાવરુ જગ્યામાં મૃતદેહને દફનાવી રહ્યો હતો પરિવાર
સ્થાનિકોને શંકા જતા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી

સુરત,તા.18 જાન્યુઆરી 2023,બુધવાર : સુરતના હજીરા વિસ્તારમાં એક પરિવાર પોતાની 14 વર્ષની બાળકીનો મૃતદેહ દફનાવવા જતા પોલીસે પકડી પાડ્યો હોવાનું સામે આવ્યું છે.આ પરિવાર ટ્રેક્ટરમાં મૃતદેહ લઈ જઈ હજીરા પોર્ટ નજીક ખુલ્લી અવાવરું જગ્યામાં દફનવિધિ માટે ગયો હતો.જો કે સ્થાનિક લોકોને શંકા જતા તેઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી.જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.જ્યાં બીજી તરફ પોલીસની પ્રાથમિક તપાસમાં આ કિશોરીએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.

સુરતના હજીરા ખાતે રહેતા અને મજૂરી કામ કરતા ચંદન કહેવતની પુત્રીનું મોત મોત નીપજ્યું હતું.ત્યારે આ પરિવાર કોઈને પણ જાણ કર્યા વગર બાળકીના મૃતદેને દફનાવાની તૈયારી કરી હતી.પરિજનો મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જઈ હજીરા પોર્ટ નજીક ખુલ્લી અવાવરું જગ્યામાં નાયકો કંપનીના ગેટ નજીક લાવી રહ્યા હતા.જ્યાં કેટલાક સ્થાનિક લોકોને આ અંગે જાણ થતા અને શંકાઓ ઉભી થતા તેઓએ પોલીસને જાણ કરી હતી.

ઘટના અંગેની માહિતી મળતા હજીરા પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક અસરથી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત પોલીસે ટ્રેક્ટર પણ કબજે કર્યું છે.જો કે,પોલીસ દ્વારા કરાયેલી પ્રાથમિક પૂછપરછમાં પરિવારે જણાવ્યું હતું કે, તેમની પુત્રીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જેથી તેઓ તેમના રીત રિવાજ પ્રમાણે દફનવિધિ કરી રહ્યા હતા.જોકે આ મામલે પોલીસને શંકા હોવાથી હજી પણ પરિવારની પૂછપરછ કરી રહ્યા છે.અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજકોટ રૂરલ SOG અને જામનગર ઉદ્યોગનગર ચોકીના ASI રૂ.35000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Next Article GST પોર્ટલ પર નવી સુવિધા શરૂ, વેપારીઓને થઇ મોટી રાહત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up