By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અંડરવર્લ્ડ ડોન દાઉદનો ભાઈ ઈકબાલને છાતીમાં દુઃખાવો થતાં હોસ્પિટલમાં દાખલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અંડરવર્લ્ડ ડોન દાઉદનો ભાઈ ઈકબાલને છાતીમાં દુઃખાવો થતાં હોસ્પિટલમાં દાખલ
GeneralMumbai

અંડરવર્લ્ડ ડોન દાઉદનો ભાઈ ઈકબાલને છાતીમાં દુઃખાવો થતાં હોસ્પિટલમાં દાખલ

HM News
Last updated: 22/08/2022 10:00 AM
HM News
3 years ago
Share
SHARE

– ભાગેડુ ગેંગસ્ટર અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરને શનિવારે છાતીમાં દુ:ખાવો થતાં મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો

ભાગેડુ ગેંગસ્ટર અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરને શનિવારે છાતીમાં દુ:ખાવો થતાં મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.હોસ્પિટલે જણાવ્યું કે તેમની હાલત હાલ સ્થિર છે.નોંધનીય છે કે ઈકબાલ કાસકર હાલ ખંડણી કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ડી કંપનીનો સભ્ય ઈકબાલ કાસકર થાણેની તલોજા જેલમાં તેની ન્યાયિક કસ્ટડી ભોગવી રહ્યો છે.

ભાઈ ઈકબાલ દાઉદના નામે ખંડણી વસૂલતો હતો: ED

EDએ થોડા મહિના પહેલા અહેવાલ આપ્યો હતો કે ઇકબાલ કાસકર તેના ભાઇ દાઉદ ઇબ્રાહિમની વૈશ્વિક આતંકવાદી તરીકેની છબીનો ઉપયોગ કરીને સેલિબ્રિટીઝ અને બિલ્ડરો પાસેથી ખંડણી ઉઘરાવતો હતો.તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે કાસકર દાઉદ દ્વારા ચલાવવામાં આવતી ગેંગનો મહત્વનો સભ્ય હતો અને તે ધમકી આપવા,ખંડણી વસૂલવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હતો.

MSU: હાયર પેમેન્ટ કોર્સમાં વિદ્યાર્થીઓએ રૃા.૩૩.૭૩ કરોડની ફી ભરી
બાબા મિલ ગએ ! વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ કૉમ્પ્લેક્સમાંથી શિવલિંગ મળતા હર હર મહાદેવના નારા લાગ્યા
કંગના રાણાવતને સોશ્યલ મીડિયામાં રેપની ધમકી મળી.
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ખંડણી કેસમાં તપાસ તેજ, D કંપનીના છોટા શકીલ સાથે કનેક્શન હોવાની આશંકા
કોરોનાની બીજી લહેર સામે આ દેશો લાચાર : યુરોપમાં દર 17 સેકંડમાં એક મોત, મેક્સિકોની હાલત ખરાબ
Share This Article
Facebook Email Print
Previous Article ઉદ્ધવ ઠાકરેએ બળવાખોરો પર તાક્યું નિશાન કહ્યું કે અમારી પાસે ‘ખોખા’ આવે છે, પણ…
Next Article બાળ ઠાકરેની સાચી શિવસેના સાથે મુંબઈમાં બીજેપી ભગવો લહેરાવશે : BMC ચૂંટણી પ્રચારનું રણશિંગું ફૂંક્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up