By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અંધભક્તિ : અહીં ‘કોરોના દેવી’નું મંદિર બનાવ્યુ, મહામારીથી બચવા માટે થઈ રહી છે 48 દિવસના મહાયજ્ઞની તૈયારી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અંધભક્તિ : અહીં ‘કોરોના દેવી’નું મંદિર બનાવ્યુ, મહામારીથી બચવા માટે થઈ રહી છે 48 દિવસના મહાયજ્ઞની તૈયારી
GeneralNational

અંધભક્તિ : અહીં ‘કોરોના દેવી’નું મંદિર બનાવ્યુ, મહામારીથી બચવા માટે થઈ રહી છે 48 દિવસના મહાયજ્ઞની તૈયારી

HM News
Last updated: 20/05/2021 7:39 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોના સંક્રમણમાં જ્યાં આખી દુનિયા આ મહામારી સામે ઝઝૂમી રહી છે,ત્યારે તેને કાબૂમાં લેવા માટે વૈજ્ઞાનિકો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.તો વળી બીજી બાજૂ અમુક એવા પણ લોકો છે,જે આસ્થાના જોરે આ મહામારીથી છૂટકારો મેળવવા માગે છે. તાજેતરમાં જ તમિલનાડૂમના કોયમ્બતૂરમાં આવો જ એક મામલો સામે આવ્યો છે.જ્યાં ઈરુગુર સ્થિત કમાચીપુરી આદિનામ મંદિરમાં કોરોના દેવીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.જ્યાં એક ભવ્ય પૂજા કરવાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

દોઢ ફૂટ લાંબી મૂર્તિ

મંદિર ટ્રસ્ટે અહીં 1.5 લાંબી કાળા પથ્થરની મૂર્તિ સ્થાપિત કરી છે. જે કોરોના દેવીની મૂર્તિ છે.મંદિર ટ્રસ્ટ અહીં 48 દિવસની વિશેષ પૂજા સાથે મહાયજ્ઞ કરવા જઈ રહ્યુ છે.આ પૂજા એવા સમયે થઈ રહી છે,જ્યારે સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે.લોકો અકાળે મૃત્યુ પામી રહ્યા છે.મેડિકલ સ્ટાફમાં માનસિક થાક છે.લોકો ઓક્સિજન,બેડ અને દવાના અભાવે જીવ ખોઈ રહ્યા છે.

સામાન્ય લોકોને એન્ટ્રી નહીં

અહીં 48 દિવસની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યુ છે, તેમાં સામાન્ય લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં.કારણ કે, કોરોનાનો કહેર જોતા સામાજિક અંતર સાથે પૂજા કરવામાં આવશે.આ અંગે એક વીડિયો જાહેર કરીને ભક્તોને અપીલ કરવામાં આવી છે કે, સરકારની ગાઈડલાઈનનું પાલન કરતા વાયરસને ફેલાતો રોકવાનો છે.

દેશભરમાં કોરોનાનો કહેર લોકોને હચમચાવી રહ્યો છે અનેક રાજ્યોમાં આંશિક તો અનેક રાજ્યોમાં પૂર્ણ લૉકડાઉન લાગુ છે.સંક્રમણથી બચવા માટે પ્રોટોકોલનું પાલન તથા વેક્સીનેશનને યોગ્ય પદ્ધતિ માનવામાં આવી રહી છે.એક તરફ જ્યાં વૈજ્ઞાનિક પ્રયાસોથી કોરોના સંક્રમણનું પ્રબંધન અને નિયંત્રણના પ્રયાસો ચાલી રહ્યા છે તો કેટલાક લોકો આસ્થા અને ઇશ્વરીય શક્તિઓના સહારે કોરોનાને મ્હાત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આવા સમયે તામિલનાડુના કોઈમ્બતુર શહેરની ભાગોળે કોરોના દેવી મંદિર સ્થપાયુ છે.સદી પૂર્વે પ્લેગ ત્રાટકયો ત્યારે આજ સ્થળે પ્લેગ મરીયામનાં મંદીર ઉભૂ જ ચે કમાટચીયુરી ટ્રસ્ટ દ્વારા આ મંદિર સંકુલમાં દોઢ ફૂટની કાળા પથ્થરની કોરોના દેવીની મૂર્તિ સ્થાપિત કરલવામાં આવી છે અને તેની પૂજા શરૂ કરવામાં આવી છે.મંદિરનાં પ્રવકતાએ કહ્યું કે સળંગ 48 દિવસ ખાસ પુજા કરવામાં આવશે,. પરંતુ કોરોના મહામારી સંબંધી નિયમોને કારણે જાહેર જનતાનાં દર્શનાર્થે તે ખુલ્લુ નહિં મુકાય.મંદિર ટ્રસ્ટ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે પૂર્વજોનું અનુસરણ કરવામાં આવી રહ્યું છે.

મહામારીમાંથી કોરોના દેવી મુકિત અપાવે તેવી આસ્થા સાથે મુર્તિનું સ્થાપન કરવામાં આવ્યુ છે.48 દિવસની ખાસ પૂજામાં માત્ર મંદિરના પુજારીઓ જ સામેલ થશે.ખાસ પૂજા ખતમ થયા બાદ જ જાહેર જનતા માટે મંદિર ખુલ્લુ રહેશે.મંદિરમાં દર્શનાર્થે આવવા માંગતા ભાવિકોને ઘેર બેઠા પૂજા-પ્રાર્થના કરવા કહેવાયું છે. 1900 ની સદીમાં પ્લેગ રોગચાળો ફાટી નીકળ્યો હતો અને તેમાં સેંકડો લોકો મોતને ભેટયા હતા ત્યારે પ્લેગ મંદિર સ્થપાયું હતું જયા લોકો દર્શનાર્થે આવતા જ રહ્યા છે.

મંદિર મેનેજમેન્ટ અનુસાર, કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન સંક્રમણથી મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે એવામાં ગ્રેનાઇટથી બનેલી કોરોના દેવીની મૂર્તિ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ ઉપરાંત કોરોનાને લઈને વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવશે. 48 દિવસના મહાયજ્ઞ દરમિયાન સામાન્ય લોકો તેમાં સામેલ નહીં થઈ શકે. મહાયજ્ઞ પૂરો થયા બાદ લોકો મંદિરમા; કોરોના દેવીના દર્શન કરી કરશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નાવિકોને વેક્સિનેશનમાં આપો પ્રાથમિકતા, નહીં તો જશે હજારો નોકરીઓ : નેશનલ શિપિંગ બોર્ડ
Next Article માથાભારે : નશામાં ધૂત બનેલી 100 કિલોની પત્ની પતિ પર બેસી ગઈ, પતિના રામ રમાડી દીધા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up