By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અંબાજી દર્શન કરીને વૃધ્ધ બસમાંથી ઉતર્યા ને મીની ટ્રકની ટક્કરથી મોત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અંબાજી દર્શન કરીને વૃધ્ધ બસમાંથી ઉતર્યા ને મીની ટ્રકની ટક્કરથી મોત
AhmedabadGeneral

અંબાજી દર્શન કરીને વૃધ્ધ બસમાંથી ઉતર્યા ને મીની ટ્રકની ટક્કરથી મોત

HM News
Last updated: 07/06/2022 7:25 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : પૂર્વ વિસ્તારમાં દિન પ્રતિદિન હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે.ઠક્કરનગર પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી,જેમાં બાપુનગરમાં રહેતા વૃધ્ધ અંબાજી દર્શન કરીને પરત ફરીને લકઝરીમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતા હતા.આ સમયે પૂર ઝડપે આવી રહેલી મીની ટ્રકના ચાલકે ટક્કર મારતાં તેઓનું સ્થળ પર મોત નીપજ્યું હતું.બજરંગ આશ્રમ સામે અકસ્માત કરી વૃધ્ધને સ્થળ ઉપર મોતને ઘાટ ઉતારી વાહન લઇ ડ્રાઇવર ભાગી ગયો આ કેસની વિગત એવી છે કે બાપુનગરમાં ઇન્ડિયા કોલાની પાસે વિદ્યાનગર સ્કૂલ પાસે પ્રતીક એપાર્ટમેન્ટમાં રહેતા અને ઇલેકટ્રીકની કામગીરી કરતા પરેશકુમાર બળદેવપ્રસાદ મિસ્ત્રી (ઉ.વ.૬૨)તા.૫ના રોજ સમાજની વડીલો સાથે અંબાજી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા,દર્શન કરીને ગઇકાલે મોડી રાતે લકઝરીમાં બેસીને પરત અમદાવાદ આવ્યા હતા અને ઠક્કરનગર બજરંગ આશ્રમ સામે બસમાંથી ઉતરીને રોડ ક્રોેસ કરતા હતા.

આ સમયે વિજયપાર્ક તરફથી પૂર ઝડપે મીની ટ્રક આવી રહી હતી આ ટ્રકના ચાલકે પોતાના વાહનના સ્ટિયરીગ પરનો કાબુ ગુમાવતાં વૃધ્ધને ટક્કર મારી હતી જેથી માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર તેમનું મોત થયું હતું.આ બનાવ અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે મીની ટ્રકના ડ્રાઇવર સામે ગુનો નોંધીને તેની સીસીટીવી ફૂટેજ આધારે તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દાણીલીમડામાં અહિયા કેમ બેસો છો કહી છરીથી હુમલામાં બે યુવકો ઘાયલ
Next Article ગૂગલને 69 લોન એપ્સ પ્લે સ્ટોર પરથી દૂર કરવા રાજ્ય સરકારની સૂચના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up