By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અકબરૂદ્દીન ઓવૈસીનું એ હિંદુ વિરોધી ભાષણ, જેના માટે તેને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અકબરૂદ્દીન ઓવૈસીનું એ હિંદુ વિરોધી ભાષણ, જેના માટે તેને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા
GeneralNational

અકબરૂદ્દીન ઓવૈસીનું એ હિંદુ વિરોધી ભાષણ, જેના માટે તેને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા

HM News
Last updated: 10/06/2022 11:53 AM
HM News
4 years ago
Share
SHARE

અકબરૂદ્દીન ઓવૈસીએ હિંદુઓ વિરુદ્ધ ભાષણ આપતા કહ્યું હતું કે, “આ લોકો આપણી આંખમાં આંખ નાંખીને વાત કરવા લાયક નથી.જયારે મુસ્લિમો નબળા પડે ત્યારે જ આ લોકો આવી જાય છે.” AIMIM પાર્ટીના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરૂદ્દીન ઓવૈસી દ્વારા 15 મિનિટમાં કરોડો હિંદુઓને મારી નાંખવા અંગે આપવામાં આવેલ નિવેદન અંગે સુનાવણી કરતા હૈદરાબાદની એક કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ઓવૈસીનું નિવેદન ‘હેટ સ્પીચ’ કે ભડકાઉ ભાષણ ન હતું અને જે બાદ કોર્ટે તેમને બંને કેસમાં નિર્દોષ છોડી મૂક્યા હતા.

અકબરૂદ્દીન ઓવૈસી દ્વારા વર્ષ 2012 માં હિંદુઓ વિરુદ્ધ ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપવામાં
આવ્યું હતું.ભાષણમાં તેમણે હિંદુ દેવી-દેવતાઓ ઉપર ટિપ્પણીઓ કરતા હિંદુઓને પડકાર ફેંક્યો હતો કે જો 15 મિનિટ માટે પોલીસ હટાવી દેવામાં આવે તો તેઓ હિંદુઓને જોઈ લેશે.તેમણે એમ પણ કહ્યું હતું કે, હું જોઉં છું કે કેવી રીતે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે.તેમણે કહ્યું હતું, “આવા અનેક મોદી આવીને ગયા છે.આજે લોકો કહે છે કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં જીત્યા છે અને એક દિવસ આ દેશના વડાપ્રધાન પણ બનશે.અમે પણ જોઈએ કે એ કેવી રીતે શક્ય બને છે. લોકો મુસ્લિમોને મોદીના નામ પર ડરાવે છે. મોદી કોણ? તે ક્યાંથી આવે છે? એકવાર હૈદરાબાદ આવીને દેખાડે પછી અમે બતાવી દઈશું.”

ઓવૈસીએ કહ્યું હતું કે, “તસ્લીમા નસરીન અહીં આવ્યા હતા અને હવે તેઓ ક્યાં છે તે કોઈ નથી જાણતું. હિંદુસ્તાન, અમે 25 કરોડ છીએ અને તમે 100 કરોડ છો ને? તમે તો અમારા કરતા સંખ્યામાં અનેકગણા વધારે છો. 15 મિનિટ માટે પોલીસ હટાવી દો આપણે જોઈ લઈશું કે કોણ વધુ શક્તિશાળી છે.” તેમના આ નિવેદન બાદ મોટી સંખ્યામાં એકઠી થયેલી ભીડમાંથી તાળીઓ પડી હતી અને તેમની વાતને સમર્થન મળ્યું હતું.

અકબરૂદ્દીન ઓવૈસીએ હિંદુઓ વિરુદ્ધ ભાષણ આપતા કહ્યું હતું કે, “આ લોકો આપણી આંખમાં આંખ નાંખીને વાત કરવા લાયક નથી.જયારે મુસ્લિમો નબળા પડે ત્યારે જ આ લોકો આવી જાય છે.”

આ જ ભાષણમાં અકબરૂદ્દીન ઓવૈસીએ રામજન્મભૂમિ કેસ મામલે ટિપ્પણી કરતા ભગવાન રામ અને માતા કૌશલ્યા દેવીનું પણ અપમાન કર્યું હતું.તેમણે કહ્યું હતું કે, “અયોધ્યામાં ત્રણ મંદિરો છે જે ભગવાન રામનો જન્મ થયો હોવાના દાવા કરે છે. હરિયાણામાં કૌશલ્યાપુરમ છે,ત્યાંના લોકો પણ એવો જ દાવો કરે છે અને કહે છે કે ભારતીય પરંપરા અનુસાર સ્ત્રી પોતાના પહેલા સંતાનના જન્મ પહેલાં પિયર જાય છે અને ત્યાં જન્મ આપે છે.”

ઓવૈસી આગળ ટીખળના સ્વરમાં કહે છે કે, “એક તરફ ત્રણ-ત્રણ પૂજારીઓ રામના જન્મસ્થળ અંગેના દાવા કરે છે તો અડવાણી,બાજપાઈ, ઉમા ભારતી,નરેન્દ્ર મોદીએ જણાવવું જોઈએ કે રામની માતા તેમને જન્મ આપવા માટે ક્યાં ગઈ હતી?” ઓવૈસીના આ સ્ત્રીવિરોધી અને હિંદુ વિરોધી ભાષણ બાદ સામે બેઠેલી ભીડમાંથી તાળીઓ અને ચિચિયારી સંભળાઈ હતી. જે બાદ તરત ‘અકબરૂદ્દીન ઓવૈસી ઝિંદાબાદ’ના નારા પણ લાગ્યા હતા.

હિંદુ દેવી-દેવતાઓ અંગે ટિપ્પણી કરતા અકબરૂદ્દીન ઓવૈસી કહે છે કે, “તેઓ કહેતા હોય છે કે દર સો કિલોમીટરે ભાષા બદલાઈ જાય છે, સંસ્કૃતિ બદલાઈ જાય છે,જીવન જીવવાની પદ્ધતિ અને રીત-રિવાજો પણ બદલાઈ જાય છે.પરંતુ હદ થઇ ગઈ કે ભગવાનોની તસવીરો પણ બદલાઈ ગઈ.”

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બાંગ્લાદેશી કિશોરનો વિડીયો વાયરલ, કહ્યું- ‘મૂર્તિપૂજા કરતા હિંદુઓ ખરાબ, હું મદ્રેસામાં શીખ્યો, હિંદુઓ વિરુદ્ધ જેહાદ પણ શીખવાય છે’
Next Article ‘નૂપુર શર્માએ જે કહ્યું છે એ સત્ય છે, ભારતે માફી માંગવાની જરૂર નથી’ : નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા ડચ સાંસદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up