By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અકસ્માત:મઢીમાં પુલના ડાયવર્ઝન પાસે મોપેડ સ્લીપ થતાં પટકાયેલા વૃદ્ધના માથા પર ટ્રક ફરી વળી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > અકસ્માત:મઢીમાં પુલના ડાયવર્ઝન પાસે મોપેડ સ્લીપ થતાં પટકાયેલા વૃદ્ધના માથા પર ટ્રક ફરી વળી
GeneralGujarat NowSouth Gujarat

અકસ્માત:મઢીમાં પુલના ડાયવર્ઝન પાસે મોપેડ સ્લીપ થતાં પટકાયેલા વૃદ્ધના માથા પર ટ્રક ફરી વળી

HM News
Last updated: 19/01/2021 4:47 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી તાલુકાના મઢીની ગુણવંતી નદી પર બની રહેલા પુલના ડાયવર્ઝન નજીક પડેલા મોટા ખાડામાં મોપેડ સ્લીપ થઈ જતા વૃદ્ધ રોડ પર પટકાયા હતાં અને પાછળથી આવતી ટ્રક વૃદ્ધના માથા પરથી ફરી જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.બારડોલી તાલુકાના મઢી ગામની સીમમાંથી પસાર થતી ગુણવંતી નદી પર નવો પુલ બની રહ્યો છે.આ પુલની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરે આપેું ડાયવર્ઝન યોગ્ય ન હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.

સોમવારના રોજ મઢી ગામે વિઠ્ઠલનગરમાં રહેતા રહેતા ઠાકોરભાઈ ખેંગાર (62) બજાર કામ અર્થે ગયા હતાં, જ્યાંથી 5.00 વાગ્યાના અરસામાં પરત ફરી રહ્યા હતાં ત્યારે પુલના ડાયવર્ઝન નજીક પડેલા મસમોટા ખાડામાં ઠાકોરભાઈની મોપેડ સ્લીપ થઈ જતા અને રોડ પર પટકાયા હતાં.આ દરમિયાન પાછળથી આવતી ટ્રક (W-3311) જે રાજકોટથી મહારાષ્ટ્ર જઈ રહી હતી.આ ટ્રકના ચાલકે ઠાકોરભાઈના માથા પરથી ટ્રકનું વ્હીલ ફેરવી દીધુ હતું.ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતાં. જોકે, ટ્રક ચાલક ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો.

બે-ત્રણ દિવસથી વાહનચાલકોને સ્લીપ થઈ રહ્યા છે
કોન્ટ્રાક્ટર દ્વારા ડાયર્વઝન યોગ્ય કરવામાં આવ્યું ન હોવાને કારણે ધૂળ ઉડતા વાહનચાલકોએ હાલાકી ભોગવવી પડે છે.ઉપરાંત નજીકમાં ગટરનું પાણી હોય જેના કારણે બે-ત્રણ દિવસથી વાહનચાલકોને સ્લીપ થઈ રહ્યા હતાં.જો,ડાયવર્ઝન યોગ્ય કરે તો જીવલેણ અકસ્માત ન બનતે એવું ચર્ચાઈ રહ્યું હતું.

સોમનાથમાંથી છોકરીઓ ગાયબ થઇ જતી હતી એટલે ગઝનીએ આક્રમણ કર્યું હતું : મૌલાના મોહમ્મદ સાજીદ
તબલીગી કાંડ : કોરોના શંકાસ્પદોએ તમામ હદો કરી પાર : નર્સો સામે કપડાં કાઢી થયા અર્ધ નગ્ન !
ભાજપના સોશિયલ મીડિયા કો-કન્વીરની પોસ્ટથી વિવાદ, કોમેન્ટમાં લોકોએ કહ્યા અભણ
શ્રીકૃષ્ણ પણ દ્વિધામાં પડી જાય એવું છે મહારાષ્ટ્રનું રાજકારણ
મધ્ય પ્રદેશમાં ધર્માંતરણ બદલ પાદરી સહિત ત્રણની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article મેટ્રો પ્રોજેક્ટના શ્રીગણેશ:200 ઇજનેરે આજથી મેટ્રોનું કામ શરૂ કર્યું,11 કિમીમાં 600 પીલર બનાવાશે
Next Article વિતરણ:ટીબીના દર્દીઓને દવાની કિટ અપાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up