By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અજિત દોવાલ ROCKS : મ્યાંમારે નોર્થ-ઇસ્ટના 22 ઉગ્રવાદીઓને ભારતે સોંપ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અજિત દોવાલ ROCKS : મ્યાંમારે નોર્થ-ઇસ્ટના 22 ઉગ્રવાદીઓને ભારતે સોંપ્યા
GeneralNational

અજિત દોવાલ ROCKS : મ્યાંમારે નોર્થ-ઇસ્ટના 22 ઉગ્રવાદીઓને ભારતે સોંપ્યા

HM News
Last updated: 15/05/2020 12:44 PM
HM News
5 years ago
Share
SHARE

મ્યાંમારની સેનાએ શુક્રવારે બપોરે નોર્થ ઇસ્ટ (Northeast)ના 22 ઉગ્રવાદીઓને ભારત સરકારને સોંપ્યા છે.મણિપુર અને અસમના મોસ્ટ વૉન્ટેડ આ ઉગ્રવાદીઓને એક વિશેષ વિમાનથી ભારત પાછા લાવવામાં આવ્યા છે.જે પર સુત્રોના આધારે જાણકારી મળી છે.

ઉગ્રવાદીઓનું એક વિમાન મ્યાંમારથી ઉડ્ડાન ભર્યા પછી તરત જ એક ઉચ્ચ સરકારી અધિકારીએ જણાવ્યું કે મ્યાંમાર સરકારે આ એક મોટું પગલું લીધું છે.તેનાથી બંને દેશોની સરકાર વચ્ચેના સંબંધો સારા થશે.આ વિમાન અસમના ગુવાહાટી જવાના પહેલા મણિપુરની રાજધાની ઇફાલ રોકાશે.અધિકારીઓએ જણાવ્યું કે ઉગ્રવાદીઓ બંને રાજ્યોની સ્થાનિક પોલીસને સોંપવામાં આવશે.એક વરિષ્ઠ રાષ્ટ્રીય સુરક્ષા યોજનાકારે કહ્યું કે આ અભિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના નેતૃત્વમાં સંચાલિત હતું.વધુમાં તેમણે જણાવ્યું કે પહેલી વાર તેવું બન્યું છે કે મ્યાંમાર સરકારે પૂર્વોત્તર ઉગ્રવાહીના સમૂહનો નેતાઓને સોંપવાનો ભારતનો અનુરોધ સ્વીકારો છે.આનાથી બંને દેશોની વચ્ચે ગુપ્તચર અને રક્ષા સહયોગ વધશે.મ્યાંમાર જે ઉગ્રવાદીઓને પાછા મોકલી રહ્યો છે તેમાંથી કેટલાક વરિષ્ઠ ઉગ્રવાદી છે જેમની શોધ લાંબા સમયથી થઇ રહી છે.

ભારતીય ઉગ્રવાદી નેતા જેવા કે NDFB (S)ના સ્વધોષિત ગૃહ સચિવ રાજેન ડાઇમરી, UNLFના કેપ્ટન સનતોમ્બા નિંગથૌઝમ અને PREPAK (પ્રો)ના લેફ્ટિનેન્ટ પશૂરામ લેશરામ પણ સામેલ છે.22 ઉગ્રવાદીઓમાંથી 12 મણિપુરના ચાર મોટો ઉગ્રવાદી સમૂહથી જોડાયેલા છે.UNLF, PREPAK (Pro), KYKL અને PLAના ઉગ્રવાદી છે. અને બાકીના 10 એનડીએફબી (એસ) અને કેએળઓ જેવા અસમ ઉગ્રવાદી સમૂહથી જોડાયેલા છે.મ્યાંમારની સાથે ભારતની 1,600 કિલોમીટરની સીમા જોડાયેલી છે.મ્યાંમારમાં ભારત વિરુદ્ઘ લડતા ઉગ્રવાદી સમૂહોની આ શિબીરોને આદર્શ માનવામાં આવે છે.

અમેરિકાની ફ્લાઈટમાં ઘટાડો કરવો પડશે, 5Gના કારણે થઈ રહી છે સમસ્યા: એર ઈન્ડિયા
9/11ના હુમલામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ખૂંખાર આતંકી બન્યો અલ કાયદાનો નવો વડો
ઇસ્લામિક દેશ તૂર્કીમાં કિલ્લાના ખોદકામ દરમિયાન મળ્યું હજારો વર્ષ જુનું મંદિર
ધર્મ સંસદમાં આપેલા નિવેદનો ‘હિંદુઓના શબ્દો’ નથી : હરિદ્વાર હેટ સ્પીચ કેસ પર બોલ્યા RSS ચીફ
કેબમાં વસ્તુઓ ભુલી જવામાં મુંબઈના પ્રવાસીઓ દેશમાં સૌથી મોખરે
Share This Article
Facebook Email Print
Previous Article ભારતની જેલમાં ઉંદરોનું જોખમ,વોન્ટેડ નીરવ મોદીએ રજૂ કર્યું વધુ એક બહાનું
Next Article લાઉડ સ્પીકર વડે અઝાન પર પ્રતિબંધ યોગ્ય છે, તે ઇસ્લામનો ભાગ નથી: અલ્હાબાદ હાઈકોર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up