By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અડાજણમાં પાઇપ લાઇન સાથે કાર અથડાતા ગેસ લીકેજ થતા ભાગદોડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > અડાજણમાં પાઇપ લાઇન સાથે કાર અથડાતા ગેસ લીકેજ થતા ભાગદોડ
GeneralSurat

અડાજણમાં પાઇપ લાઇન સાથે કાર અથડાતા ગેસ લીકેજ થતા ભાગદોડ

HM News
Last updated: 09/07/2022 6:11 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : અડાજણના એલ.પી સવાણી રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં આજે સવારે કાર ગેસ પાઈપ લાઈન સાથે અથડાઇ હતી.જેથી ગેસ પાઇપ લાઈન તૂટી જતા ગેસ લીકેજ થવા લાગતા રહીશો ઘબરાઇને ભાગદોડ થઇ હતી.ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ અડાજણના એલ.પી સવાણી રોડ પર આવેલી પંચવટી સોસાયટીમાં કાર ગેસ પાઇપલાઇન સાથે કાર ધડાકાભેર ભટકાય હતી.

જેથી પાઇપ લાઇન તૂટી જતા સુસવાટા સાથે ગેસ લીકેજ થવા લાગ્યો હતો.તેથી સોસાયટીના રહીશો ગભરાઈ ગયા હતા અને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.આ અંગે ફાયર બિગ્રેડને જાણ કરતા ફાયરજવાનો ધટના સ્થળ ઉપર પહોંચ્યા હતા.જે જગ્યા ગેસ લીકેજ થઇ રાહ્યુ હતું તે જગ્યાને કોર્ડન કરી દીધી હતી.બાદ ગેસ કંપનીના કર્મચારીઓએ પણ ત્યાં ધસી જઇને લાઈન બંધ કરતા ગેસ લીકેજ થવાનું બંધ થયું હતું.બાદમાં ત્યાંના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ભાજપ દ્વારા મોદી-અમિત શાહ-રૂપાણીના ફોટાવાળા માસ્કનું વિતરણ
બારડોલી સુગર ફેકટરીમાં નિધિ આપકે દ્વાર કાર્યક્રમ યોજાયો
MBBSના વિદ્યાર્થીઓ હવે યોગાભ્યાસ કરશેઃ કોર્સમાં યોગ ટ્રેનિંગનો સમાવેશ
ઊંઝામાં 109.97 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં અમિત ઉર્ફે ટેમી પટેલની ધરપકડ
કોરોના સંક્રમણમાં થઈ રહ્યો છે સતત વધારો, 24 કલાકમાં 640 નવા દર્દી નોંધાયા
Share This Article
Facebook Email Print
Previous Article ઉત્તર ભારત માટેના ટ્રેનના પ્રવાસીઓની સમસ્યાઓનું નિરાકરણ લવાશે
Next Article આંબેડકર શોપીંગ સેન્ટર ખાલી કરવાની નોટિસ સામે દુકાનદારોએ LPA દાખલ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up