By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અડાજણ અને વેસુમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના ઝડપાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > અડાજણ અને વેસુમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના ઝડપાયા
GeneralSurat

અડાજણ અને વેસુમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના ઝડપાયા

HM News
Last updated: 14/06/2022 6:45 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : અડાજણના ગુજરાત ગેસ સર્કલ સ્થિત સરદાર કોમ્પ્લેક્ષમાં પ્રિન્સ સ્પા અને વેસુના વીઆઇપી હાઇસ્ટ્રીટમાં હાઇ લુક્સ સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર પોલીસે દરોડા પાડી 8 લલના,4 ગ્રાહક મળી કુલ 13 જણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કંટ્રોલ રૂમના કોલના આધારે રાંદેર પોલીસે અડાજણ ગુજરાત ગેસ સર્કલ સ્થિત સરદાર કોમ્પ્લેક્ષમાં દુકાન નં.62 માં પ્રિન્સ સ્પા નામે ધમધમતા કૂટણખાના પર દરોડા પાડયા હતા.જયાં સ્પા સંચાલક ગિરીશ પ્રહલાદ નાઇ (ઉ.વ.39 રહે.અષ્ટ વિનાયક એપાર્ટમેન્ટ,અમરોલી ચાર રસ્તા),મેનેજર અંજુ સાગર જાવીયા ઉપરાંત બે ગ્રાહક રમેશ જતન સતરા અને રાજેશ ભગવાન રાજપૂત તથા ચાર લલનાને ઝડપી પાડી હતી.સંચાલક અને મેનેજરની પૂછપરછમાં સ્પામાં આવનાર ગ્રાહક પાસેથી મસાના તથા શરીરસુખ માણવા માટે 2 હજાર રૂપિયા લેતા હતા.જયારે લલનાને માસિક 10 હજારનો પગાર ચુકવતા હતા.પોલીસે રોકડ,11 મોબાઇલ ફોન વિગેરે મળી કુલ 51 હજારનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે ઉમરા પોલીસે વેસુના વીઆઇપી હાઇસ્ટ્રીટ બિલ્ડીંગમાં યુજી 22 હાઇ લુક્સ સ્પા નામની દુકાનમાં દરોડા પાડયા હતા.જયાંથી સ્પા મેનેજર મોંજરૂલ મોકબુલ શેખ(રહે.વ્હાઇટ હાઉસ,હરીનગર,ઉધના)તથા હારૂન હમીદ ચૌધરી(રહે.એકતા એપાર્ટમેન્ટ,ઉધના),ગ્રાહક કિરણ બિપીન ખિલાવાલા,અશ્વીન લાલજી સાવલીયા અને ચાર લલનાને ઝડપી પાડી હતી.જયારે ભાડાની દુકાનમાં સ્પાની આડમાં કૂટણખાનું ચલાવનાર માલિક રતિકાંત હરેકૃષ્ણા(રહે.ગણેશ રેસીડન્સી,સાયણ)ને વોન્ટેડ જાહેર કર્યો હતો.સ્પા મેનેજરની પૂછપરછમાં ગ્રાહકો પાસેથી મસાજ માટે 1 હજાર અને શરીરસુખ માણવા 2 હજાર રૂપિયા લેતા હોવાની કબૂલાત કરી હતી.પોલીસે રોકડ,2 મોબાઇલ ફોન વિગેરે મળી કુલ 45 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ધો.10 માં અભ્યાસ કરતી 16 વર્ષની સાળીને 25 વર્ષનો બનેવી ભગાવી ગયો
Next Article નાનપુરામાં 80 વર્ષ જુના ભાડુઆતને મકાન ખાલી કરાવવાનો વિવાદ : માલિકના પુત્ર અને મિત્રોએ પરિણીતાને બિભત્સ ઇશારા કર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up