By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અદાણીને વધુ એક આંચકો! Dow Jones સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાંથી બહાર થશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અદાણીને વધુ એક આંચકો! Dow Jones સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાંથી બહાર થશે
GeneralNational

અદાણીને વધુ એક આંચકો! Dow Jones સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાંથી બહાર થશે

HM News
Last updated: 03/02/2023 6:49 AM
HM News
2 years ago
Share
SHARE

– સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડના આરોપો લાગ્યા
– NSE તરફથી પણ અદાણી એન્ટરપ્રાઇઝિસ,અદાણી પોર્ટ્સના શેરોને વોચ લિસ્ટમાં મૂકાયા છે

નવી દિલ્હી, તા.3 ફેબ્રુઆરી, શુક્રવાર : હિન્ડેનબર્ગ રિસર્ચ ફર્મનો અહેવાલ અદાણી ગ્રૂપ માટે એક પછી એક મુશ્કેલી સર્જી રહ્યો છે.અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને હવે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. NSE તરફથી અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સના શેરોને વોચ લિસ્ટમાં મૂક્યા પછી અદાણી એન્ટરપ્રાઇઝિસના સ્ટોકને હવે ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાંથી બહાર કાઢવાની તૈયારી કરાઈ છે. 7 ફેબ્રુઆરીથી આ પ્રક્રિયા શરૂ થશે.આ માહિતી યુએસ માર્કેટ દ્વારા આપવામાં આવી છે.

7 ફેબ્રુઆરીથી કાર્યવાહી કરાશે

અમેરિકી સ્ટોક એક્સચેન્જે S&P ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સમાંથી અદાણી એન્ટરપ્રાઈઝને દૂર કરવાની જાહેરાત કરી હતી.તેના પર સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડના આરોપો લાગ્યા છે.ઇન્ડેક્સની જાહેરાત જણાવે છે કે S&P ડાઉ જોન્સ ઈન્ડેક્સ મંગળવાર, ફેબ્રુઆરી 7, 2023 ના રોજ ખુલતા પહેલા ફેરફારોને અસરકારક બનાવશે.હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે છેલ્લા છ સત્રોમાં, NSE પર અદાણી એન્ટરપ્રાઈઝના શેરની કિંમત ₹3,442 થી 55 ટકા ઘટીને ₹1,565ના સ્તરે પહોંચી ગઈ છે.

આરબીઆઈએ પણ અદાણી સંબંધિત માહિતી માગી

આરબીઆઈએ તમામ બેંકો પાસેથી અદાણી એન્ટરપ્રાઈઝને આપવામાં આવેલી લોન અંગે માહિતી માંગી છે.તે જ સમયે, અદાણી ગ્રૂપે રૂ. 20,000 કરોડના સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ્ડ એફપીઓ રદ કરવાની અને રોકાણકારોને નાણાં પરત કરવાની વાત કરી છે. હવે અમેરિકન શેરબજારને પણ ઝટકો લાગ્યો છે.

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો
RTI નિયમભંગઃ તલાટી, મામલતદાર, PI, TDO સહિત 79ને દંડ
કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સામેલ કરવાના મુદ્દે બારડોલી શહેર કોંગ્રેસ સમિતિએ આવેદન પાઠવ્યું
સુરતના ઇચ્છાપોર મલગામા ગામે ઝીંગા તળાવ નજીક જુગાર રમતા 13 ઝડપાયા, 4 કાર સહિત 12.27 લાખનો મુદ્દામાલ કબજે
ચોર્યાસી બેઠક : ગુજરાતમાં એક લાખ વોટોની લીડથી જીતનાર મહિલા ઉમેદવાર કપાયા, ભાજપના નેતાની જીદ નડી
Share This Article
Facebook Email Print
Previous Article અદાણી મુદ્દે સંસદના બંને ગૃહોમાં હોબાળો, બપોરના 2 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત
Next Article લો બોલો : ઈઝરાયલ એરપોર્ટ પર ફ્લાઈટ પકડવાની લ્હાયમાં માતા-પિતા બાળકને જ ભૂલી ગયા!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up