By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અધધધ.. 7,896 કરોડના નકલી બિલો !!: આજ સુધીનું જીએસટીનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અધધધ.. 7,896 કરોડના નકલી બિલો !!: આજ સુધીનું જીએસટીનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું
GeneralNational

અધધધ.. 7,896 કરોડના નકલી બિલો !!: આજ સુધીનું જીએસટીનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું

HM News
Last updated: 03/03/2020 5:48 AM
HM News
5 years ago
Share
SHARE

સીબીઆઈ દ્વારા સૌથી મોટી નકલી ઇનવોઇસિંગ દ્વારા છેતરપીંડીનો કર્યો પર્દાફાશ : ઇડી પણ તપાસમાં ઝુકાવશે !

નવી દિલ્હી : દેશમાં આજ સુધીનું જીએસટીનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું છે ૨૩ બનાવતી કંપનીઓનું નેટવર્ક સીબીઆઈએ અત્યાર સુધીની સૌથી મોટી નકલી ઇન્વોઇસિંગ દ્વારા  છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી (પશ્ચિમ)ના કમિશનરે ૨૩ નકલી કંપનીઓ દ્વારા રૂ. 7,896 કરોડના નકલી બિલો અને રૂ. 1,709 કરોડના બનાવટી  ઇનપુટ ટેક્સ  ક્રેડિટનું નેટવર્ક શોધી કાઢ્યું છે. જીએસટી સિસ્ટમ્સમાં આ સૌથી મોટી છેતરપિંડી ગણાવાય છે. ઇડી અધિકારીઓ પણ તપાસમાં જોડાય  તેવી સંભાવના છે.

રામ મંદિર ભૂમિ પૂજન પહેલા રામમય બન્યા પ્રિયંકા ગાંધી, આપ્યો આવો સંદેશ
દેશમાં વીજળીની કટોકટી ઘેરી બનતા ૬૫૭ પેસેન્જર ટ્રેન રદ્
વડોદરા : પોલીસ કમિશનર સામે આંદોલનની MLAની ધમકી બાદ આખરે પોલીસ ફરિયાદ
ઈઝરાયેલમાં એકાદ-બે અઠવાડિયામાં સરકાર પડી શકે છે : PM નફતાલી બેનેટની ખુરશી પર ટોરાતું સંકટ
તાપમાન વધતા કોરોનાના કેસમાં જબરો ઘટાડો
Share This Article
Facebook Email Print
Previous Article રોજના 132 કરોડ રુપિયાની લાંચ આપે છે ટ્રક ડ્રાઇવરો: રિપોર્ટ
Next Article હિંદુ વિસ્‍તારમાં શાંતિ માર્ચઃ ફરી મસ્‍જિદમાં મીટીંગ અને ૪૦૦ લિટર પેટ્રોલથી હુમલોઃ બૂરી રીતે ફસાયા ‘‘આપ” ના ધારાસભ્‍ય હાજી યુનસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up