By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અનલોક-પઃ રેલ્વેને નાના અંતરની પેસેન્જર ટ્રેનની મંજૂરી મળશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અનલોક-પઃ રેલ્વેને નાના અંતરની પેસેન્જર ટ્રેનની મંજૂરી મળશે
GeneralNational

અનલોક-પઃ રેલ્વેને નાના અંતરની પેસેન્જર ટ્રેનની મંજૂરી મળશે

HM News
Last updated: 29/09/2020 11:49 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. ર૯ : કેન્દ્રીય ગૃહમંત્રાલય આજે કોઇપણ સમયે અનલોક પ.૦ ની ગાઇડલાઇન્સ જાહેર કરી શકે છે.આ વાતની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે કે અનલોક -પ માં રેલ્વે ઝોન અંદર નાના-નાના અંતરની ટ્રેનોની મંજૂરી આપશે.એટલે કે રેલ્વેને ઓછા અંતર માટે પેસેન્જર ટ્રેનની છૂટ અપાશે તેની સાથે જ સિનેમા હોલ અને પર્યટક સ્થળોને આ ચરણમાં ફરી ખોલવાની મંજૂરી આપવાની શકયતા છે.

ઉલ્લેખનીય છે કે આવતીકાલે અનલોકની અંતિમ દિવસ છે. ૧ ઓકટોબરથી દેશ પાંચમાં ચરણમાં પ્રવેશ કરશે.લોકડાઉનના કારણે પડી ભાંગેલી અર્થવ્યવસ્થાને રફતાર આપવા માટે સરકાર શાળા-કોલેજની સાથે અનેક આર્થિક ગતિવિધીઓની છુટ આપશે.

૧ સપ્ટેમ્બરે શરૂ થયેલી અનલોક-૪માં કેન્દ્ર સરકારે પ્રથમવાર મેટ્રો સેવાઓને ફરી શરૂ કરવા જેવી વિવિધ છૂટ આપવામાં આવી હતી.તેની સાથે જ ૯-૧ર માટે શાળાને આંશિકરૂપે ફરી ખોલવામાં આવ્યા.હવે એક ઓકટોબરથી શરૂ થતાં અનલોકના પાંચમાં ચરણ અંગે અટકળો તેજ થઇ છે.તહેવારની સીઝનના કારણે આશા છે કે કેન્દ્ર અનલોક માટે અને ગતિવિધિઓ ખોલી દેશે.

સુરત જિલ્લા ભાજપ અગ્રણી અજીત પટેલનો સેક્સલીલા માણતો વિડિઓ વાઇરલ : જુઓ વિડિઓ
ડાંગના સ્થાનિક આદિવાસી ને મારમારી લાક્ડાચોરી માં સંડોવ્યાની ફરિયાદ પગલે ચાર વનકર્મી સામે તપાસનો આદેશ
વિદેશી સંસ્થાઓની અવિરત લેવાલીએ ભારતીય શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!!
પ્રેસ ફ્રીડમની સુરક્ષા માટે સ્થપાયેલ ‘ એડિટર્સ ગાઈડ ઓફ ઇન્ડિયા ‘ ની સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી
MP: શિવરાજ સિંહ ચૌહાણના મંત્રીમંડળનું વિસ્તરણ થયું, 28 મંત્રીઓએ લીધા શપથ
Share This Article
Facebook Email Print
Previous Article ‘ડ્રગ સિંડિકેટની એકિટવ મેમ્બર છે રિયા ચક્રવર્તીઃ હાઈ સોસાયટી સાથે છે સંબંધ’
Next Article ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો માટે ૩ નવેમ્બરે મતદાન : ૧૦મીએ મત ગણતરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up