By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અનલોક : સપ્ટેમ્બરમાં વીજળીની ખપત વધી ઈમ્પોર્ટ ડયૂટી કલેક્શન અને ઈ-વે બિલ જનરેશનમાં પણ વધારો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અનલોક : સપ્ટેમ્બરમાં વીજળીની ખપત વધી ઈમ્પોર્ટ ડયૂટી કલેક્શન અને ઈ-વે બિલ જનરેશનમાં પણ વધારો
GeneralNational

અનલોક : સપ્ટેમ્બરમાં વીજળીની ખપત વધી ઈમ્પોર્ટ ડયૂટી કલેક્શન અને ઈ-વે બિલ જનરેશનમાં પણ વધારો

HM News
Last updated: 21/09/2020 7:23 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : કોરોના સંક્રમણના મામલાઓ ભલે દેશમાં મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે પરંતુ સામે ચાલુ મહિનામાં આર્થિક તેજીના આંકડા પણ નજરે પડી રહ્યા છે.સપ્ટેમ્બરમાં ઇ-વે બિલ, વીજળીની ખપત અને પેમેન્ટ કરવાના દરમાં વૃદ્ધિ દેખાઈ છે જે અર્થતંત્ર માટે સારો સંકેત માનવામાં આવે છે

એક અહેવાલ અનુસાર હાઈ ફ્રીક્વેન્સી ઇન્ડસ્ટ્રીઝમાં સતત સુધારો જોવા મળી રહ્યા છે.વીજળીની માંગમાં વધારો થયો છે.આ ઉપરાંત સપ્ટેમ્બરમાં પેમેન્ટ્સ ડેટા અને ઇમ્પોર્ટ ડ્યુટી ક્લેક્શન પણ પ્રગતિમાં દેખાઈ રહ્યુંછે.યુપીઆઈ,આઈએમપીએસ,ફાસ્ટ ટેગ દ્વારા આર્થિક વ્યવહાર ઓગસ્ટની સરખામણીએ વધ્યો છે.

જૂન,જુલાઈ અને ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં રેલવેમમાં માલસામાનની હેરફેર વધુ થઈ રહી છે.કોરોના પછી અનલોકની પરિસ્થિતિમાં ભારતની રિકવરીનો દર ઘણો ધીમો માનવામાં આવી રહ્યો છે.ભારતમાં હજુ સામાન્ય જીવન જીવતા લોકો ડર અનુભવે છે ઘરની બહાર નીકળવાનું ટાળવામાં આવે છે જેની અસર માર્કેટમાં ડિમાન્ડ ઉપર પડી રહી છે જોકે સપ્ટેમ્બરમાં આગળના મહિનાઓની સરખામણીમાં બજારમાં ચલપહલ વધી છે.ભારતમાં ઓગસ્ટમાં ૧૩.૮૫ લાખ કરોડના ૪.૮૭ કરોડ ઈ – વે બિલ જનરેટ થયા છે. જુલાઈમાં ૧૩.૬૬ લાખ કરોડના ૪.૭૬ કરોડ ઈ – વે બિલ જનરેટ થયા હતા પરંતુ સપ્ટેમ્બરમાં સ્થિતિ વધુ સારી દેખાઈ રહી છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું- રાજ્યપાલ ભ્રષ્ટ છે, જૈન હવાલામાં આવ્યું હતું નામ, ધનખડે કર્યો પલટવાર
મદરેસામાં ભણતા લોકોમાં મહિલાઓનું સન્માન નથી,મુખ્ય કામ બાળકો પેદા કરવાનું : UNESCO
ભારતીય રાખડીઓએ ચીનને આપ્યો ૪૦૦૦ કરોડનો ફટકો : દેશી રાખડીઓની ઝુંબેશ સફળ
પ્રજા ત્રસ્ત અને ભાજપના નેતાઓ મસ્ત : પોલીસની હાજરીમાં જ ભાજપના નેતાઓએ ખુલ્લેઆમ ઉડાડ્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાં
દુનિયાભરમાં મુસલમાનો પર થયેલા જુલમોને કારણે આવ્યો કોરોના : હિજબુલ ચીફ સૈયદ સલાહુદ્દીન
Share This Article
Facebook Email Print
Previous Article આનંદો! લાખો રેલ કર્મચારીઓને મળશે પેન્શન પર મોટો ફાયદો, 30 સપ્ટેમ્બર પહેલા ભરી લો આ ફોર્મ
Next Article સુશાંતે પ્રથમ વખત સારા સાથે લીધું હતું ડ્રગ્સ, જાણો કોણે NCB સમક્ષ કર્યો દાવો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up