By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અનિલ અંબાણીના મોટા પુત્રના થયા લગ્ન, દુલ્હનને જોઈને લોકોએ કહ્યું- યંગ ટીના અંબાણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gallery > અનિલ અંબાણીના મોટા પુત્રના થયા લગ્ન, દુલ્હનને જોઈને લોકોએ કહ્યું- યંગ ટીના અંબાણી
GalleryNational

અનિલ અંબાણીના મોટા પુત્રના થયા લગ્ન, દુલ્હનને જોઈને લોકોએ કહ્યું- યંગ ટીના અંબાણી

HM News
Last updated: 22/02/2022 6:08 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 22 ફેબ્રુઆરી, 2022, મંગળવાર : અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર અનમોલના લગ્ન થઈ ગયા છે.અનમોલે કૃશા શાહ સાથે સાત ફેરા લીધા છે.બંન્નેના લગ્નની તસવીરો હવે ઈન્ટરનેટ પર સામે આવી છે જેના પર લોકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.આ તસવીરમાં કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.અનમોલ અને કૃશાના લગ્નના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.અનમોલ અંબાણી છેલ્લા કેટલાય દિવસોથી કૃશા સાથે પોતાના લગ્નને લઈને ચર્ચામાં હતો.જોકે,પરિવાર અથવા કોઈ પણ નજીકના વ્યક્તિ તરફથી કોઈ અધિકારિક જાહેરાત નહોતી કરવામાં આવી પરંતુ વાયરલ ફોટોઝ અને વીડિયોએ કપલના લગ્નને કન્ફર્મ કરી દીધા છે.

મળતી માહિતી પ્રમાણે બિઝનેસમેન અનિલ અંબાણીનો પુત્ર અનમોલ કૃશાને લાંબા સમયથી ડેટ કરી રહ્યો હતો.પોતાના લગ્નમાં અનમોલ લાઈટ ગ્રે શેરવાનીમાં દેખાઈ રહ્યો છે જ્યારે કૃશા લાલ રંગના હેવી સિલ્વર જરદોસી લહેંગામાં ખૂબ જ સુંદર નજર આવી રહી છે.કૃશાના ફોટોઝ જોયા બાદ કેટલાક લોકો તેને યંગ ટીના અંબાણી કહેવા લાગ્યા હતા.તમને જણાવી દઈએ કે,અનમોલ અને કૃશાના લગ્નમાં બોલિવૂડના ઘણા પ્રખ્યાત સ્ટાર્સ પણ સામેલ થયા હતા.વાયરલ થયેલા ફોટોઝમાં તમે શ્વેતા નંદા,તેમની પુત્રી નવ્યા નવેલી નંદા,જયા બચ્ચન,અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચનને જોઈ શકો છો. ફોટોઝમાં સોનમ કપૂરના પતિ આનંદ અહૂજા પણ નજર આવી રહ્યા છે.ટીના અંબાણી પુત્રના લગ્નમાં લાલ અને લીલા રંગના ભારે ભરતકામ કરેલા લહેંગામાં નજર આવી રહ્યા છે.

મુંબઈ આવતી ફલાઈટને સુરત ડાઈવર્ટ કરાઈ, મુંબઈમાં તાઉતે વાવાઝોડાને પગલે ત્રણ કલાક એરપોર્ટ બંધ
સમજદાર મુસ્લિમો મારી સાથે કારણ કે તમારા સુખ માટે કામ કર્યું : PM મોદી
મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 43,000થી વધુ કોરોના કેસ નોંધાયા
આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, 39 પત્નીઓ સહિત 181 લોકોનો રહે છે પરિવાર, રોજ બને છે આટલું ભોજન
દિલ્લીમાં કોરોના વિસ્ફોટ,એક જ દિવસમાં ઓમિક્રોનના કેસમાં બમણો વધારો,10 નવા કેસ નોંધાયા
Share This Article
Facebook Email Print
Previous Article 12થી 18 વર્ષના માટે કોર્બોવેક્સ રસીને મંજૂરી, કોરોનાના નવા 16 હજાર કેસ
Next Article અપૂન ઝૂકેગા નહીં… પણ ના ના કરતાં CR પાટીલ ઝૂકી ગયા : જયરાજસિંહ પરમારનો ભાજપમાં વિધિવત પ્રવેશ, પાટીલે ખેસ પહેરાવી સ્વાગત કર્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up